News Continuous Bureau | Mumbai
ઉર્ફી જાવેદ (Urfi Javed) પોતાની ફેશન સેન્સથી લોકોને આકર્ષવામાં ક્યારેય નિષ્ફળ નથી જતી. ઉર્ફી ને ઘણીવાર તેણીની ફેશન સેન્સ માટે ટ્રોલ કરવામાં આવે છે. તેણે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ફેન્સને ચોંકાવી દીધા છે.
આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ને સફેદ આઉટફિટમાં (White outfit) જોઈ શકાય છે. તે હાઈ-સ્લિટ (High slit)અને ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં જોવા મળી હતી.
ઉર્ફી જાવેદે સ્ટ્રેપી ડ્રેસ (strapy dress) પહેર્યો હતો જેમાં નેકલાઇન અને ઉપરના ભાગને ઢાંકવા માટે બ્લોક્સ એકસાથે ટાંકેલા હતા.
ઉર્ફી જાવેદે તેની આંખોમાં કાજલ સાથે મસ્કરા (maskara) કર્યું હતું અને તેના હોઠ પર ગુલાબી લિપસ્ટિક (Pink lipstick) હતી. તેણે હેવી મેકઅપ કર્યો હતો.
ઉર્ફી જાવેદે પિંક સ્ટ્રેપી હીલ્સ (pink heels) સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
ઉર્ફી ની આ તસવીરો ખુબ વાયરલ (viral) થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : કપિલ શર્માની 'ભૂરી' એ મોનોકીની માં વધાર્યો ઈન્ટરનેટનો પારો, તસવીરો જોઈ ચાહકો નો છૂટી ગયો પરસેવો; જુઓ ફોટોગ્રાફ્સ