Site icon

Urfi javed: ફરી ટોપલેસ થઇ ઉર્ફી જાવેદ, પોતાનું શરીર ઢાંકવા આ વસ્તુ નો કર્યો ઉપયોગ, વિડીયો જોઈ તમને પણ લાગશે નવાઈ

Urfi javed: ઉર્ફી જાવેદ હંમેશા તેના અસામાન્ય પોશાકના કારણે ચર્ચામાં રહે છે. ઉર્ફી ભલે અભિનેત્રી હોય, પરંતુ તેને ખરા અર્થમાં ઓળખ તેની ફેશન સેન્સ અને તેના અતરંગી પોશાક ને કારણે મળી. હવે હાલમાં ઉર્ફી એ ફરી તેનો બોલ્ડ વિડીયો શેર કર્યો છે જેમાં તેને ટોપલેસ થઈ કીબોર્ડ થી પોતાનું શરીર ઢાંક્યું છે.

urfi javed topless and cover her body with computer keyboard

urfi javed topless and cover her body with computer keyboard

News Continuous Bureau | Mumbai

Urfi javed:  ઈન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદ તેના બોલ્ડ આઉટફિટ્સ માટે હંમેશા ચર્ચામાં રહે છે. ઉર્ફીના બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. અત્યાર સુધી ઉર્ફીએ કાચ, પેપર, સીમકાર્ડ  જેવી વસ્તુઓમાંથી પોતાના માટે ડ્રેસ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. તે ક્યારે અને શું પહેરશે તેની કોઈ આગાહી કરી શકતું નથી. આ દરમિયાન ફરી એકવાર ઉર્ફીએ એક નવો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

 

ઉર્ફી  નો વિડીયો 

ઉર્ફીએ તેનો નવો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ તેના શરીરને ઢાંકવા માટે કીબોર્ડનો ઉપયોગ કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી ટોપલેસ છે અને તેની આગળ કીબોર્ડ લટકતું જોવા છે. ઉર્ફીએ કીબોર્ડનો ઉપયોગ બ્રેલેટ તરીકે કર્યો છે. માત્ર એટલુંજ નહીં ઉર્ફી એ કીબોર્ડ માંથી બટન કાઢી ને તેને તેના પેન્ટ પર ચોંટાડીને ડિઝાઇન આપી છે. એક્ટ્રેસનો લુક જોઈને લોકો ચોંકી ગયા હતા.


ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ઘણા વ્યૂઝ મળ્યા છે. તેના પર ટિપ્પણી કરતા એક યુઝરે કહ્યું, ‘પીકેની બહેન’. એક વ્યક્તિએ ઉર્ફીને ટ્રોલ કરીને લખ્યું, ‘અરે ભાઈ, કૃપા કરીને તેને પાગલખાના માં દાખલ કરો.’

આ સમાચાર પણ વાંચોઃ Yeh rishta kya kehlata hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના નવા પ્રોમો માં જોવા મળી અક્ષરા-અભિનવની દીકરીની ઝલક, આવી હશે લીપ બાદ સિરિયલ ની વાર્તા

Real vs Fake IMAX: IMAX ના નામે બોલિવૂડનો મોટો દાવ! મોટી સ્ક્રીન એટલે જ IMAX? જાણો કેમ તમારી પાસેથી વસૂલવામાં આવે છે ડબલ પૈસા
Naagin 7 Update: એકતા કપૂરનો આકરો મિજાજ! ‘નાગિન 7’ ના સેટ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવા પાછળનું શું છે અસલી કારણ? જાણો અંદરની વાત
Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Exit mobile version