News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા સેન્સેશન (Social Media Sensation) ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની અતરંગી ફેશન સેન્સ (Fashion sense) ને લઇ ને લાઈમલાઈટ માં રહે છે. દરેક વખતે ઉર્ફી પોતાના કપડાં સાથે એવા પ્રયોગો કરીને કેમેરાની સામે આવે છે, જેના વિશે આપણે ક્યારેય વિચારી પણ ન શકીએ. જો કે, આ માટે અભિનેત્રીને ટ્રોલનો (troll) પણ સામનો કરવો પડે છે, તેમ છતાં તે દરરોજ તેના નવા લુકથી લોકોને આશ્ચર્યચકિત કરે છે. દરમિયાન, ઉર્ફી ફરી એક વખત આવા લુકમાં જોવા મળી હતી જેમાં તે ટોપલેસ (topless) હતી તેમજ તેના શરીરને વાસ્તવિક હાથથી ઢાંકેલું હતું. હા, આ વખતે તેની ઈજ્જત કોઈ કપડાથી નહીં પરંતુ એક સુંદર મહિલાના હાથે બચી છે.
ઉર્ફી એ એક વિડિયો પોસ્ટ કર્યો જેમાં ઉર્ફીએ વાસ્તવિક હાથ વડે તેના સ્તનોને ઢાંક્યા છે. ઉર્ફીએ આ વીડિયોમાં અંડરવેર સિવાય બીજું કંઈ પહેર્યું નથી.તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (Instagram) પર, ઉર્ફીએ એક રીલ શેર કરી છે જેમાં તે બેઠી છે અને કેમેરાની સામે ટોપલેસ પોઝ આપતી જોવા મળી રહી છે. ઉર્ફી સેમી ન્યૂડ (semi nude) હોવા કરતાં પણ વધારે હંગામો થયો એ થયો છે કે ઉર્ફીના ન્યૂડ ફોટોશૂટમાં કોના હાથ જોવા મળે છે. જો તમે પણ આ બાબતે વિચારી રહ્યા હોવ તો અમે તમને જણાવીએ છીએ.જ્યારથી ઉર્ફી જાવેદનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી દરેક વ્યક્તિ તે હાથ પાછળના વ્યક્તિ વિશે જાણવા માંગે છે કે તે કોણ છે? તો તમને જણાવીએ કે તે અન્ય કોઈ નહીં પરંતુ ઉર્ફી જાવેદની આઉટફિટ ડિઝાઇનર (outfit designer) શ્વેતા ગુરમીત કૌર (Shweta Gurmeet kaur) છે. ઉર્ફીએ તેની ડિઝાઈનર શ્વેતાનો પણ મદદ કરવા બદલ આભાર માન્યો છે. ફોટોશૂટમાં શ્વેતાએ સામેથી ઉર્ફીને કવર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Bold Web Series : આ વેબ સિરીઝ એકલામાં જ જુઓ, નહીં તો તમને આવશે શરમ, તે MX પ્લેયર પર બિલકુલ ફ્રી છે
ઉર્ફી જાવેદની જેમ તેની ફેશન ડિઝાઇનર શ્વેતા ગુરમીત કૌર પણ ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ છે. તે ઉર્ફી જેવા કપડાં પહેરે છે. શ્વેતાનું ઇન્સ્ટાગ્રામ તેના સ્ટાઇલિશ અને બોલ્ડ ડ્રેસિંગથી ભરેલું છે. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા પણ જોવા મળે છે. શ્વેતા ગુરમીત કૌરની વાત કરીએ તો તે મુંબઈની છે. ઉર્ફી અને શ્વેતા છેલ્લા 15 વર્ષથી મિત્રો છે. ઘણી વખત શ્વેતા ઉર્ફી પહેલા તેના પોશાક પહેરવાનો પ્રયાસ કરે છે.