216
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતરમાં ઉર્વશી રૌતેલા એ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે લાઈટ પિંક કલરના ડ્રેસમાં દરિયા કિનારે ઉભી જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
ઉર્વશી રૌતેલાએ તેના ગીતના શૂટ માટે આ ડ્રેસ પહેર્યો છે.

આપને જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા તેની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે.

વરકફ્રન્ટ ની વાર કરીએ તો ઉર્વશી રૌતેલાએ બૉલિવુડમાં સિંહ સાહબ ફિલ્મથી ડેબ્યુ કર્યુ હતુ. તેણે બૉલિવુડની હેટ સ્ટોરી 4, ગ્રાન્ડ મસ્તી, સનમ રે, ભાગ જૉની અને પાગલપંતી જેવી ઘણી ફિલ્મો કરી છે. ફિલ્મો સાથે ઉર્વશીના આઈટમ નંબર પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
You Might Be Interested In
