Site icon

Usha Uthup Husband Passed Away: ઉષા ઉથુપ ના પતિ જાની ચાકો ઉથુપ નું આ કારણે થયું નિધન, 78 વર્ષ ની ઉંમર માં લીધા અંતિમ શ્વાસ

Usha Uthup Husband Passed Away: લોકપ્રિય ગાયિકા ઉષા ઉથુપ ના પતિ જાની ચાકો ઉથુપ નું નિધન થયું છે. પરિવાર ના કહેવા મુજબ તેમના નિધન નું કારણ હાર્ટ એટેક છે.

usha uthup husband jani chacko uthup dies after cardiac arrest

usha uthup husband jani chacko uthup dies after cardiac arrest

News Continuous Bureau | Mumbai

Usha Uthup Husband Passed Away: લોકપ્રિય ગાયિકા ઉષા ઉથુપ ના પતિ જાની ચાકો ઉથુપ નું સોમવારે કોલકાતામાં હાર્ટ એટેક ને કારણે નિધન થયું હતું. પરિવારના જણાવ્યા મુજબ, ઉષા ઉથુપ ના પતિ જાની ચાકો ઘરે ટીવી જોઈ રહ્યા હતા અને પછી તેમને  થોડી બેચેની થવા લાગી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.. પરિવારે એવી પણ માહિતી આપી હતી કે મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Deepika padukone: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં દીપિકા એ સાડી માં ફ્લોન્ટ કર્યો તેનો બેબી બમ્પ, અભિનેત્રીના ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નેન્સી ગ્લો, જુઓ તસવીર

ઉષા ઉથુપ ના પતિ જાની ચાકો ઉથુપ નું થયું નિધન 

રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે,  જાની ચાકો ઉથુપ ને મેજર કાર્ડિયાક અરેસ્ટ થયું હતું, જે તેમના મૃત્યુનું કારણ બન્યું હતું.જાની ઉષા ઉથુપના બીજા પતિ હતા અને તેઓ ચાની ખેતી ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. ઉષા અને જાની પહેલીવાર 70ના દાયકાની શરૂઆતમાં કોલકાતાની આઇકોનિક રેસ્ટોરન્ટ ટ્રિંકઝમાં મળ્યા હતા.બંનેને એક પુત્રી અંજલી ઉથુપ અને પુત્ર સની ઉથુપ છે.


તમને જણાવી દઈએ કે, આ વર્ષની શરૂઆતમાં, ઉષા ઉથુપને સંગીત ઉદ્યોગમાં તેમના યોગદાન માટે ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ થી નવાજવામાં આવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Anant Ambani Birthday Celebrations: અનંત અંબાણીના બર્થડે પર રોશનીથી ઝળહળી ઉઠ્યો મુંબઈનો સી-લિંક, જામનગરમાં સિતારાઓનો મેળાવડો
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Exit mobile version