Site icon

Vadh 2 Trailer Release: સંજય મિશ્રા અને નીના ગુપ્તાની મિસ્ટ્રી થ્રિલર ‘વધ ૨’ નું ટ્રેલર આઉટ, જાણો ક્યારે અને ક્યાં રિલીઝ થશે ફિલ્મ

Vadh 2 Trailer Release: જસપાલ સિંહ સંધુના નિર્દેશનમાં બનેલી ‘વધ 2’ માં જોવા મળશે નવી વાર્તા; સંજય-નીનાની જોડી સાથે નવા કલાકારોની એન્ટ્રી

Vadh 2 Trailer Out: Sanjay Mishra and Neena Gupta return in an intense thriller

Vadh 2 Trailer Out: Sanjay Mishra and Neena Gupta return in an intense thriller

News Continuous Bureau | Mumbai

Vadh 2 Trailer Release: ‘વધ’ ની ભવ્ય સફળતા બાદ હવે તેની સિક્વલ ‘વધ 2’ નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજય મિશ્રા અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલર જોઈને લાગે છે કે વાર્તા નૈતિક મૂલ્યો અને અપરાધની દુનિયા વચ્ચે ઝૂલે છે, જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેની રેખા ખૂબ જ ધૂંધળી છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ

સ્ટાર કાસ્ટ અને નિર્દેશન

ફિલ્મને જસપાલ સિંહ સંધુએ લખી અને ડાયરેક્ટ કરી છે. આ વખતે સ્ટાર કાસ્ટમાં કેટલાક નવા નામો પણ જોડાયા છે. ફિલ્મ માં સંજય મિશ્રા, નીના ગુપ્તા અને કુમુદ મિશ્રા મુખ્ય કલાકાર છે. આ સાથે જ શિલ્પા શુક્લા, અમિત કે. સિંહ, અક્ષય ડોગરા અને યોગિતા બિહાની પણ છે. નિર્દેશકના જણાવ્યા મુજબ, ‘વધ 2’ ની વાર્તા પહેલા ભાગ કરતા વધુ સ્તરવાળી (Layered) અને પ્રભાવશાળી છે.’


ફિલ્મ વિશે વાત કરતા પ્રોડ્યુસર લવ રંજને જણાવ્યું કે, ‘વધ 2’ એ પહેલી ફિલ્મની ભાવનાત્મક ઊંડાઈને જાળવી રાખે છે પરંતુ વાર્તા એકદમ નવી છે. સંજય મિશ્રા અને નીના ગુપ્તા જેવા સીનિયર કલાકારોની હાજરી એ સાબિત કરે છે કે મજબૂત પટકથા હોય તો ઉંમર કોઈ બાધ નથી નડતી. પ્રોડ્યુસર અંકુર ગર્ગના મતે, IFFI માં આ ફિલ્મને જે પ્રતિસાદ મળ્યો છે તેનાથી ટીમનો ઉત્સાહ વધ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version