Site icon

Varun dhawan: બોલિવૂડના આ સુપરસ્ટાર ના ઘરમાં શિફ્ટ થશે વરુણ ધવન, અક્ષય કુમાર બનશે અભિનેતા નો પાડોશી

Varun dhawan:વરુણ ધવન તાજેતરમાં જ એક પૂરતી નો પિતા બન્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ વરુણ ધવન હવે પોતાના ઘરમાંથી ભાડાના ઘરમાં શિફ્ટ થઇ રહ્યો છે.

varun dhawan to live on rent in hrithik roshan home

varun dhawan to live on rent in hrithik roshan home

News Continuous Bureau | Mumbai

Varun dhawan: વરુણ ધવન અને નતાશા દલાલ તાજેતરમાં જ એક સુંદર દીકરી ના માતાપિતા બન્યા છે. વરુણ ધવન ની જવાબદારી વધતા તેને ઘર બદલવાનો નિર્ણય કર્યો છે. અત્યારસુધી વરુણ ધવન પોતાના ઘરમાં રહેતો હતો હવે તેને ભાડા ના ઘર માં જવાનો નિર્ણય કર્યો છે. આ મટે તેને બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન નું ઘર પસંદ કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ibrahim ali khan: પાર્ટી માંથી બહાર આવતી વખતે ઇબ્રાહિમ અલી ખાન ની એક હરકતે ખેંચ્યું નેટિઝન્સ નું ધ્યાન, વાયરલ વિડીયો પર લોકોએ કરી આવી કમેન્ટ્સ

વરુણ ધવન ભાડા ના ઘરમાં રહેશે. 

મીડિયા રિપોર્ટ મુજબ વરુણ ધવને મુંબઈના જુહુ વિસ્તારમાં એક ઘર ભાડે લીધું છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વરુણ અને નતાશા તેમની પુત્રી સાથે સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. હાલમાં આ ઘર રિતિક રોશનનું છે અને તે નજીકના બીજા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે.જો કે વરુણ ધવન સી ફેસિંગ એપાર્ટમેન્ટ માટે કેટલું ભાડું ચુકવશે તે સામે આવ્યું નથી. 


તમને જણાવી દઈએ કે વરુણ ધવન અને નતાશા દલાલ હાલમાં જુહુમાં એક એપાર્ટમેન્ટમાં રહે છે જે તેમણે વર્ષ 2017માં ખરીદ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
Dil To Pagal Hai Songs: 50 વખત રિજેક્ટ થયા બાદ બન્યું આ બ્લોકબસ્ટર ગીત: ઉદિત નારાયણ-લતા મંગેશકરે આપ્યો અવાજ, ફિલ્મે જીત્યા 3 નેશનલ એવોર્ડ!
Dhurandhar 2 Music: શાશ્વત સચદેવે 11 દિવસમાં 14 ગીતો બનાવી રચ્યો ઈતિહાસ, આદિત્ય ધર પણ થયા પ્રભાવિત
Dhurandhar 2 Censorship: ‘ધુરંધર 2’ ના મેકર્સને ઝટકો: 18 દિવસ પછી સેન્સર બોર્ડે ચલાવી કાતર, આ સીન્સ હવે ફિલ્મમાં નહીં જોવા મળે
Exit mobile version