Site icon

મરાઠી સીને સૃષ્ટિના આ દિગ્ગજ કલાકારની અણધારી વિદાય

News Continuous Bureau | Mumbai

મરાઠી સિનેમા(Marathi cinema) જગતના પીઢ અભિનેતા(veteran actor) પ્રદીપ પટવર્ધનનું(Pradeep Patwardhan) હાર્ટ એટેકના(heart attack) કારણે નિધન થયું છે.

Join Our WhatsApp Community

તેઓ 52 વર્ષના હતા, તેમણે ગિરગાંવ(Girgaon) સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ(Last breath) લીધા.

તેમણે અત્યાર સુધી ઘણા મરાઠી નાટકો(Marathi plays), ફિલ્મો(Films) અને સિરિયલોમાં(Serials) નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી.

જોકે તેમનું સ્ટેજ નાટક 'મોરુચી માવશી'(Moruchi Mavshi) ભારે હિટ રહ્યું હતું.

પ્રદીપ પટવર્ધનને 2019માં અખિલ ભારતીય નાટ્ય પરિષદ પુરસ્કાર(Akhil Bharatiya Natya Parishad Award) મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version