Site icon News Continuous Bureau | Mumbai

વરિષ્ઠ અભિનેતા અને રામાયણમાં રોલ નિભાવનાર આ અભિનેતા નું નિધન થયું. 

રામાનંદ સાગરની પ્રખ્યાત સિરીયલ રામાયણમાં રાજા દશરથના મહામંત્રી ‘આર્ય સુમંત’ની ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેતા ચંદ્રશેખર વૈદ્યનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. 

મુંબઈમાં તેમના નિવાસસ્થાને  તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પુત્રએ જણાવ્યું હતું કે તેમને કોઈ જ બીમારી નહતી ગત સપ્તાહે તેમને એક દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

ચંદ્રશેખર 250થી વધુ ફિલ્મોમાં દેખાયા હતા અને અને 90નાં દાયકાના પૂર્વાર્ધ સુધી તેમણે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 

ટૂંક સમય માટે, 1972-76  દરમિયાન તેમણે લેખક-દિગ્દર્શક ગુલઝારને પરિચય, કોશિશ, અચાનક, આંધી, ખુશ્બુ અને મૌસમ જેવી ફિલ્મોમાં આસિસ્ટ કર્યા હતા.

આ વ્યક્તિને કારણે કોકોકોલાના ૩૦ હજાર કરોડ ધોવાઈ ગયા; જાગ્યો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર ઘટના 

Jackie Shroff Last Will જેકી શ્રોફે શેર કરી ‘લાસ્ટ વિલ’, પુત્ર ટાઈગરના નામે ન કરી વસિયત; જાણો અભિનેતાની અનોખી ઈચ્છા
HanuMan Ansh Sequel ૨ કરોડના બજેટ સામે ૨૯૦૭% નફો, બ્લોકબસ્ટર સફળતા બાદ સીકવલની સત્તાવાર જાહેરાત; ડિરેક્ટરે જણાવ્યું આગળ કયો અધ્યાય જોવા મળશે
Darshan Jariwala On Separation ‘તેણે જ છેલ્લી ઘડીએ છૂટાછેડાની ના પાડી હતી’, અપરા મહેતાના આરોપો પર દર્શન જરીવાલાનો પલટવાર
Ramayana Hanuman Mystery ‘રામાયણ’ ટ્રેલર રામરાવણ દેખાયા પણ હનુમાન ક્યાં? મેકર્સની માસ્ટરસ્ટ્રોક રણનીતિ
Exit mobile version