Site icon

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ દિગ્ગજ અભિનેત્રી એ 79 વર્ષ ની વયે લીધા અંતિમ શ્વાસ

અભિનેત્રી ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે પુણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઉત્તરા બાવકર ગોવિંદ નિહલાનીની 'તમસ'માં તેના અભિનય બાદ ચર્ચામાં આવી હતી.

veteran film actress uttara baokar passes away at age of 79

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા આ દિગ્ગજ અભિનેત્રી એ 79 વર્ષ ની વયે લીધા અંતિમ શ્વાસ

News Continuous Bureau | Mumbai

સિનેજગત માંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી ઉત્તરા બાવકરે 79 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ઉત્તરા બાવકરે મહારાષ્ટ્રના પુણેમાં અંતિમ શ્વાસ લીધા. ઉત્તરા બાવકર લાંબા સમયથી બીમાર હતા અને તેમના મૃત્યુની પુષ્ટિ તેમના પરિવારના નજીકના સૂત્રોએ કરી હતી.

Join Our WhatsApp Community

 

એક વર્ષ થી બીમાર હતી ઉત્તરા બાવકર

પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરા બાવકર 79 વર્ષની હતી અને છેલ્લા એક વર્ષથી બીમાર હતી. ઉત્તરા બાવકરે મંગળવારે પુણેની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સવારે ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘તમસ’માં તેના અભિનય બાદ ઉત્તરા બાવકર ચર્ચામાં આવી હતી. તેણે સુમિત્રા ભાવેની ફીચર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

 

 ઉત્તરા બાવકર ની ફિલ્મો

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં અભિનયની ઝીણવટભરી બાબતો શીખનાર ઉત્તરા બાવકરે ‘મુખ્યમંત્રી’માં પદ્માવતી, ‘મેના ગુર્જરી’માં મેના, શેક્સપિયરની ‘ઓથેલો’માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક ‘તુગલક’માં માતાની ભૂમિકા ભજવી હતી.

Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?
Dharmendra Funeral: ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર બાદ હેમા માલિની અને ઈશા દેઓલ નો ભાવુક વિડીયો, આંખોમાં હતા આંસુ
Dharmendra Property Rights: હેમા માલિનીને ધર્મેન્દ્રની પ્રોપર્ટી કે પેન્શનમાં કેમ નહીં મળે ભાગ? જાણો કાયદાકીય જોગવાઈ
Dharmendra Death: બૉલિવુડમાં શોક: ‘એક યુગનો અંત…’ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર PM મોદી ભાવુક, સોશિયલ મીડિયા પર લખ્યો સંદેશ.
Exit mobile version