188
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બોલીવુડના પીઢ નિર્માતા(Bollywood veteran producer), દિગ્દર્શક(director) તથા લેખક-ગીતકાર (Writer-songwriter) સાવન કુમાર ટાંકનું (Sawan Kumar tak) ૮૬ વર્ષની વયે નિધન થયું છે
ગુરુવારે સવારે, તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સાંજે તેમને હૃદયરોગનો હુમલો(Heart attack) આવ્યો હતો, ત્યારબાદ તેમનું મૃત્યુ થયું.
સાવન કુમારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી(Kokilaben Dhirubhai Ambani) હોસ્પિટલમાં(hospital) અંતિમ શ્વાસ લીધા.
બોલિવૂડ સુપરસ્ટાર(Bollywood superstar) સલમાન ખાને(Salman Khan) સાવન કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
આ સાથે તેમને વિશેષ રીતે શ્રદ્ધાંજલિ (Tribute) પણ આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત
You Might Be Interested In