Site icon

Bigg boss 17 vicky jain: બિગ બોસ ના ઘરમાંથી ખાલી હાથે નહીં અધધ આટલી કિંમત લઈને નીકળ્યો છે વિકી જૈન!જાણો વિગત

Bigg boss 17 vicky jain: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી ગયું છે. બિગ બોસ ના ઘરમાંથી વિકી જૈન બહાર આવી ગયો છે હવે વિકી જૈન ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યં છે.મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ ના ઘરમાંથી બહાર નીકળ્યા બાદ વિકી ને ભારે રકમ ચૂકવવામાં આવી છે.

vicky jain whopping fee upon his eviction from bigg boss 17

vicky jain whopping fee upon his eviction from bigg boss 17

News Continuous Bureau | Mumbai

Bigg boss 17 vicky jain: બિગ બોસ 17 તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. આ શો ને તેના ટોપ 5 સ્પર્ધક મળી ગયા છે. આ શો માં અંકિતા લોખંડે ની સાથે તેનો પતિ વિકી જૈન ભાગ લેવા આવ્યો હતો. આ શો થી વિકી જૈન ને ખુબ લોકપ્રિયતા મળી છે. હવે વિકી જૈન શો માંથી બહાર આવી ગયો છે. શો માંથી બહાર આવતા વિકી ને લઈને એક ચોંકવનરા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર વિકી ને ‘બિગ બોસ 17’માંથી સારી એવી રકમ મળી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના પોપટલાલ ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી, શો ના પ્રોમો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

વિકી જૈન ને મળી કિંમત 

મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી જૈનની ફી કથિત રીતે લગભગ 71,000 રૂપિયા પ્રતિ એપિસોડ હતી, જે વધીને પ્રતિ સપ્તાહ 5 લાખ રૂપિયા થઈ ગઈ છે. બિગ બોસ ના ઘરમાં વિકી 101 દિવસ રહ્યો તો તે મુજબ વિકી એ આખી સિઝનમાં લગભગ 70 લાખ રૂપિયાની મોટી કમાણી કરી હશે. જો કે, આ સમાચાર અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version