Site icon News Continuous Bureau | Mumbai

Vicky and Katrina: હોળી ના રંગો માં રંગાયો કૌશલ પરિવાર, વિકી અને કેટરીના એ પરિવાર સાથે કરી ઉજવણી

Vicky and Katrina: વિકી કૌશલ અને કેટરીના કૈફ એ તેમના પરિવાર સાથે હોળી ની ઉજવણી કરી હતી. જેની તસવીરો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે

vicky kaushal and katrina kaif celebrate holi with family

vicky kaushal and katrina kaif celebrate holi with family

News Continuous Bureau | Mumbai

Vicky and Katrina: બોલિવૂડ સેલેબ્સ એ હોળી નો તહેવાર ધામ ધૂમ થી ઉજવ્યો હતો. જેમાં વિકી અને કેટરીના પણ સામેલ હતા. વિકી અને કેટરીના એ તેમના પરિવાર સાથે હોળી નો તહેવાર ઉજવ્યો હતો. વિકી કૌશલ અને કેટરીના કૈફ એ તેમના સોશિયલ મીડિયા પર આ ઉજવણી ના ફોટા અને વિડીયો શેર કર્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: પતિ પત્ની બન્યા સોનુ અને ટપ્પુ! તારક મહેતા ના નવા પ્રોમો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

વિકી અને કેટરીના એ શેર કર્યા ફોટા અને વિડીયો 

વિકી કૌશલ અને કેટરીના કૈફ એ તેમના સોશિયલ મીડિયા પર હોળી સેલિબ્રેશન ની તસવીરો અને વિડીયો શેર કર્યા છે. જેમાં પૂરો કૌશલ પરિવાર હોળી ના રંગ માં રંગાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં કેટરીના ની બહેન પણ જોવા મળી રહી હસે. આ દરમિયાન વિકી અને કેટરીના તેમના પરિવાર સાથે ખુબ ખુશ જોવા મળ્યા હતા.


વિકી અને કેટરીના ની આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bollywood Reactions On Pradhan Resignation ‘અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના…’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલિવૂડ સ્ટાર્સની કટાક્ષભરી પ્રતિક્રિયાઓ વાયરલ
Apara Mehta On Separation Darshan Jariwala દર્શન જરીવાલા સાથે અલગ રહેવા પર અપરા મહેતાનો મોટો ખુલાસો, વિવાહિત જીવનના વિવાદો પર તોડી ચુપકી
Shabana Azmi Swine Flu Health Update બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની તબિયત બગડી, આ બીમારી થતાં આંદોલનો અને પ્રદર્શનમાં નહીં લઈ શકે ભાગ
Narayani Shastri TV Industry Drug Abuse Claims ટીવી જગતમાં નશાનો કાળો કારોબાર? ટીવી ઈન્ડસ્ટ્રીની આ જાણીતી અભિનેત્રીએ પાર્ટીઓમાં ડ્રગ્સના ભારે બજેટનો કર્યો પર્દાફાશ
Exit mobile version