Site icon News Continuous Bureau | Mumbai

Vicky and Rashmika: વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના એ લગાવી રેમ્પ પર આગ, બંને ની કેમેસ્ટ્રી જોઈ કેટરીના ને પણ થશે જલન, જુઓ વિડીયો

Vicky and Rashmika: વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના એ ઈન્ડિયા કોચર 2024 માં રેમ્પ વોક કર્યું હતું. જેમાં બંને ની કેમેસ્ટ્રી જોવા મળી હતી.

vicky kaushal and rashmika mandanna ramp walk video goes viral

vicky kaushal and rashmika mandanna ramp walk video goes viral

News Continuous Bureau | Mumbai

Vicky and Rashmika: વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના એ ઈન્ડિયા કોચર વીક 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં રેમ્પ વોક કર્યું હતું. આ દરમિયાન બંને ની કેમેસ્ટ્રી એ લોકોના દિલ જીતી લીધા હતા. ચાહકો એ તેમના ફેવરેટ સ્ટાર્સ નો આ આનંદજ ખુબ પસંદ આવ્યો હતો. આ દરમિયાન વિકી અને રશ્મિકા એ પોતાના અદભૂત અંદાજથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો:  Fakt purusho mate trailer: ફક્ત મહિલાઓ માટે બાદ ફક્ત પુરુષો માટે લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, ફિલ્મ નું ટ્રેલર જોઈ તમે પણ થઇ જશો હસીને લોટપોટ

વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના નું રેમ્પ વોક 

 ઈન્ડિયા કોચર વીક 2024ના ગ્રાન્ડ ફિનાલેમાં વિકી કૌશલ રેમ્પ પર ક્રીમ કલરની શેરવાનીમાં, જ્યારે રશ્મિકા મંડન્ના ના સિલ્વર કલરના લહેંગાએ બધાનું દિલ જીતી લીધું હતું.વિકી કૌશલે ફાલ્ગુની શહાણે ના આઉટફિટ પહેરીને રેમ્પ પર ધમાલ મચાવી હતી. આ દરમિયાન રેમ્પ પર વિકી અને રશ્મિકા એકબીજા નો હાથ પકડી ને ચાલતા જોવા મળ્યા હતા. 


તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના ફિલ્મ છાવા માં જોવા મળશે. ફિલ્મમાં, વિકી છત્રપતિ સંભાજી મહારાજ ની ભૂમિકા માં, અને રશ્મિકા તેમની પત્ની યેસુબાઈ ભોંસલેની ભૂમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version