Site icon

Vidya balan birthday: ટીવી થી અભિનય ની શરૂઆત કરનાર મંજૂલિકા આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો વિદ્યા બાલન ની નેટવર્થ વિશે

Vidya balan birthday: વિદ્યા બાલન આજે તેનો 46 મોં જન્મદિવસ ઉજવી રહી છે. વિદ્યા એ તેના અભિનય ની શરૂઆત ટીવી સિરિયલ હમ પાંચ થી કરી હતી તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

vidya balan birthday special know actress net worth

vidya balan birthday special know actress net worth

News Continuous Bureau | Mumbai

Vidya balan birthday: વિદ્યા બાલન આજે તેનો 46 મોં જન્મદિવસ ઉજવી રહી છે.વિદ્યાનો જન્મ 1979માં મુંબઈમાં થયો હતો.વિદ્યા બાલને ઝી ટીવી ની લોકપ્રિય સિરિયલ ‘હમ પાંચ’થી અભિનયની શરૂઆત કરી હતી તે સમયે વિદ્યા માત્ર 16 વર્ષ ની હતી. વિદ્યા બાલને બોલિવૂડ માં ફિલ્મ પરિણીતા થી એન્ટ્રી કરી હતી. વિદ્યા ને ફિલ્મો મેળવવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. આજે વિદ્યા કરોડો ની સંપત્તિ ની માલકીન છે તો ચાલો જાણીયે અભિનેત્રી ની નેટવર્થ વિશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Waves 2025: વેવ્સ 2025 સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર શાહરુખ ખાને આપી પ્રતિક્રિયા, પીએમ વિશે કહી આવી વાત

વિદ્યા બાલન ની નેટ વર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ વિદ્યા બાલન ની કુલ સંપત્તિ 136 કરોડ રૂપિયા છે. વિદ્યા બાલન એક ફિલ્મમાં કામ કરવા માટે 2-3 કરોડ રૂપિયા લે છે.આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. વિદ્યા બાલન વાર્ષિક 10 કરોડ રૂપિયા કમાય છે. વિદ્યા ની માસિક આવક લગભગ 1 કરોડ રૂપિયા છે.આટલી સંપત્તિ હોવા છતાં વિદ્યા ભાડા ના ઘર માં રહે છે. 


વિદ્યા બાલને બંગાળી સિનેમામાં ‘ભલો થેકો’થી ડેબ્યૂ કર્યું હતું.વિદ્યાએ અત્યાર સુધી 40 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી કેટલીક હિટ અને કેટલીક સુપરહિટ રહી હતી.વિદ્યા ના પતિ સિદ્ધાર્થ રોય કપૂર એક મોટા ફિલ્મમેકર છે, જેમણે ઘણી ફિલ્મો બનાવી છે. વિદ્યા બાલન મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી રહી હતી ત્યારે ‘ચક્રમ’ પ્રોજેક્ટમાં મલયાલમ અભિનેતા મોહનલાલની સામે મુખ્ય ભૂમિકામાં હતી.પ્રોડક્શન પ્રોબ્લેમના કારણે ‘ચક્રમ’ પહેલા શેડ્યૂલ પછી બંધ થઈ ગઈ અને ત્યાર બાદ વિદ્યા બાલનને ‘અનલકી હિરોઈન’નું ટૅગ આપવામાં આવ્યું હતું

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version