Vijay Devarakonda: રશ્મિકા સાથે ની લંચ ડેટ ની તસવીરો બાદ વિજય દેવરાકોંડા ની ઇન્ટરવ્યૂ માં કહેલી વાત થઇ વાયરલ, ડેટિંગ ને લઈને આપી હતી પ્રતિક્રિયા

Vijay Devarakonda: વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના ની લંચ ડેટ ની તસવીરો થોડા દિવસ પહેલા વાયરલ થઇ હતી હવે આ તસવીરો પર વિજય દેવરાકોંડા ની પ્રતિક્રિયા સામે આવી છે.

by Zalak Parikh
vijay deverakonda does not like to go on dates amid rashmika lunch date pics viral

News Continuous Bureau | Mumbai

Vijay Devarakonda: વિજય દેવરાકોંડા તેની લવલાઈફ ને લઈને ચર્ચામાં છે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિજયે તેના રિલેશનશિપ ને લઈને વાત કરી હતી થોડા દિવસ પહેલા વિજય અને રશ્મિકા ની લંચ ડેટ ની તસવીરો વાયરલ થઇ હતી હવે વિજયે તેના ડેટિંગ ને લઈને ખુલી ને વાત કરી છે.  

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: ફિલ્મો થી દૂર ઐશ્વર્યા રાય બચ્ચન કરી રહી છે આ કામ, અભિનેત્રી ની સ્પીચ થઇ વાયરલ

વિજય દેવરાકોંડા એ ડેટિંગ ને લઈને કહી આવી વાત 

વિજયે તાજેતર માં એક ઇન્ટવ્યૂ આપ્યો હતો જેમાં રાધિકા મદાન પણ તેની સાથે હતી. આ દરમિયાન દેગ વિશે વાત કરતા વિજય દેવરાકોંડા એ જણાવ્યું કે, ‘ હું સામાન્ય રીતે ડેટ પર જતો નથી. કોઈને ડેટ કરતા હું સમય કાઢું છું કોઈને ઓળખવામાં લાંબો સમય લાગે છે, ત્યારે જ તેઓ તેમની સાથે મિત્રતા કરે છે અને પછી બહાર જાય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે રશ્મિકા મંદન્નાને ડેટ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla South (@pinkvillasouth)


વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંડન્નાએ તેમના સંબંધો વિશે કોઈ પુષ્ટિ કરી નથી. હવે બંને ફરી સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. બંને એક કેફેમાં સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More