Vijay Deverakonda: કિંગડમ ની રિલીઝ પહેલા આ બીમારી નો શિકાર બન્યો વિજય દેવરાકોંડા, હોસ્પિટલ માં લઇ રહ્યો છે સારવાર

Vijay Deverakonda: ફિલ્મ ‘કિંગડમ’ ના પ્રમોશન દરમિયાન તબિયત બગડતા વિજય દેવરાકોંડા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

by Zalak Parikh
Vijay Deverakonda Hospitalized Ahead of Kingdom Release Due to Dengue

News Continuous Bureau | Mumbai

Vijay Deverakonda: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા ની તબિયત બગડતા તેને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.. ડોક્ટરોના જણાવ્યા અનુસાર વિજય ને ડેન્ગ્યુ થયો છે અને હાલ સારવાર ચાલી રહી છે. ‘કિંગડમ’ ફિલ્મની રિલીઝ પૂર્વે આ સમાચારથી ફેન્સમાં ચિંતા જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Love and War: ‘લવ એન્ડ વોર’માં રણબીર કપૂર અને વિકી કૌશલ વચ્ચે થશે પાવરફુલ ટક્કર, સંજય લીલા ભણસાલી એ બંને ને લઇને બનાવ્યો આવો પ્લાન

ફિલ્મ ‘કિંગડમ’ના પ્રમોશનથી વિજયે લીધો બ્રેક

રિપોર્ટ મુજબ વિજય દેવરાકોંડા હાલ હોસ્પિટલમાં આરામ કરી રહ્યો છે અને ડેન્ગ્યુ ના કારણે ‘કિંગડમ’ ના પ્રમોશનલ ઇવેન્ટ્સમાંથી બ્રેક લીધો છે. તેના પરિવારના સભ્યો હોસ્પિટલમાં તેની સાથે હાજર છે. 20 જુલાઈ સુધીમાં તેને ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Mamaraazzi (@mamaraazzi)


‘કિંગડમ’  એક સ્પાય થ્રિલર ફિલ્મ છે જેને ગૌતમ તિન્નાનુરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ 31 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More