Site icon

Vijay varma: વિજય વર્મા એ પાપારાઝી ની સામે પૂજા ગૌર સાથે કર્યું એવું કામ કે અભિનેતા ને હાથ જોડી માંગવી પડી માફી

Vijay varma: વિજય વર્મા તેની ફિલ્મ આઈ સી 814 કંદહાર હાઇજેક ને લઈને ચર્ચામાં છે તેવામાં અભિનેતા નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિજય પૂજા ગૌર ની હાથ જોડી ને માફી માંગતો જોવા મળી રહ્યો છે.

vijay varma apologized to pooja gor during ic 814 the khandaar hijack press meet

vijay varma apologized to pooja gor during ic 814 the khandaar hijack press meet

News Continuous Bureau | Mumbai

Vijay varma: વિજય વર્મા તેની ફિલ્મ આઈ સી 814 કંદહાર હાઇજેક ને લઈને ચર્ચામાં છે. વિજય વર્મા ની આ વેબસીરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ચુકી છે. આ શોમાં તેની સાથે અભિનેત્રી પૂજા ગૌર પણ છે. અભિનેતા નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિજય પૂજા ગૌર ની હાથ જોડી ને માફી માંગતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aamir khan: શું આવી રહી છે દંગલ 2? આમિર ખાન ની આ એક હરકત એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

વિજય વર્મા એ માંગી પૂજા ગૌર ની માફી

સોશિયલ મીડિયા પર વિજય અને પૂજા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો આઈ સી 814 કંદહાર હાઇજેક ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, વિજય પાપારાઝી ને પોઝ આપી રહ્યો છે તેવામાં તેની પાછળ થી પૂજા ગૌર પસાર થાય છે અને વિજય નો પગ ભૂલમાંથી પૂજા ની સાડી પર પડે છે પૂજા એ જેવું તેને કહ્યું કે વિજય તરત જ પૂજા ની હાથ જોડી માફી માંગે છે.


વિજય વર્મા અને પૂજા ગૌરના વીડિયોના કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ વિજય વર્માની જેન્ટલમેનની સ્ટાઇલ ની પ્રશંસા કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jaya Bachchan Birthday: જ્યારે જયા બચ્ચન સ્ટાર હતા ત્યારે અમિતાભ કરી રહ્યા હતા સંઘર્ષ: માત્ર 15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરી મચાવી હતી ધૂમ
Dhurandhar 2: ‘ધુરંધર 2’ પર સંકટના વાદળો: કોપીરાઇટ એક્ટ હેઠળ મેકર્સ સામે ગુનો દાખલ, બોલિવૂડમાં મચ્યો હોબાળો
Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Exit mobile version