Site icon

Vikas sethi: ‘કભી ખુશી કભી ગમ’ માં કરીના કપૂર ના ફ્રેન્ડ ની ભૂમિકામાં જોવા મળી ચૂકેલા અભિનેતા વિકાસ સેઠી નું થયું નિધન

Vikas sethi: વિકાસ સેઠી નું 48 વર્ષ ની વય માં નિધન થયું છે. વિકાસ એ ‘કભી ખુશી કભી ગમ’ માં કરીના કપૂર ના ફ્રેન્ડ ની ભૂમિકા ભજવી હતી.

vikas sethi dies at age of 48 played role in bollywood

vikas sethi dies at age of 48 played role in bollywood

News Continuous Bureau | Mumbai

Vikas sethi:  ટીવી નો હેન્ડસમ હંક ગણાતો અભિનેતા વિકાસ સેઠી નું દુઃખદ નિધન થયું છે. વિકાસ એ 48 વર્ષ ની ઉંમર માં દુનિયા ને અલવિદા કહી દીધું છે. વિકાસ એકતા કપૂર ની સિરિયલ ક્યુકી સાસ ભી કભી બહુ થી, કહીં તો હોગા અને કસૌટી ઝીંદગી કી માં જોવા મળી ચુક્યો છે ઉપરાંત વિકાસ સેઠી ‘કભી ખુશી કભી ગમ’ માં કરીના કપૂર ના ફ્રેન્ડ ની ભૂમિકા માં  ચુક્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Singham again update: સિંઘમ અગેઇન માં હશે સાઉથ ના આ સુપરસ્ટાર નો કેમિયો! રોહિત શેટ્ટી ની લેટેસ્ટ પોસ્ટ એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

વિકાસ સેઠી નું થયું નિધન 

વિકાસ સેઠી એ માત્ર 48 વર્ષ ની ઉંમર માં દુનિયા ને અલવિદા કહી દીધું છે. મીડિયા રિપોર્ટ મુજબ વિકાસ નું નિધન કાર્ડિયાક એરેસ્ટ ને કારણે થયું છે. વિકાસ ના પરિવાર માં તેની પત્ની અને બે જોડિયા પુત્રો છે. વિકાસ ના નિધન અંગે શોકગ્રસ્ત પરિવારે હજુ સુધી સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.


વિકાસ ના નિધન ના સમાચાર સામે આવતા ટીવી ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય
Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 15 વર્ષના લીપની ચર્ચા પર અભીરા એ તોડ્યું મૌન, સમૃદ્ધિ શુકલા એ જણાવી હકીકત
Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ
Ajey – The Untold Story Of A Yogi Trailer: યોગી આદિત્યનાથના જીવનની અનટોલ્ડ સ્ટોરી દર્શાવતું અજય નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ,, ટ્રેલર જોઈને લોકો થયા ભાવુક
Exit mobile version