Site icon

Vikrant massey: વિક્રાંત મેસી એ અભિનય માંથી નિવૃત્તિ અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપતા કહી આવી વાત

Vikrant massey: વિક્રાંત મેસી એ તાજેતર માં તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અભિનય માંથી નિવૃત્તિ લેવા વિશે જણાવ્યું હતું હવે વિક્રાંતે પોતે આ પોસ્ટ નો અર્થ સમજાવ્યો છે.

News Continuous Bureau | Mumbai

Vikrant massey: વિક્રાંત મેસી તેની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ને લઈને ચર્ચામાં છે. તેવામાં થોડા દિવસ પહેલા વિક્રાંતે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અભિનય માંથી નિવૃત્તિ લેવા વિશે જણાવ્યું હતું જેને લઈને તેના ચાહકો નિરાશ થયા હતા. આ સાથે જ વિક્રાંત ઘણો ટ્રોલ પણ થયો હતો હવે વિક્રાંતે પોતે આ પોસ્ટ નો અર્થ સમજાવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: વધુ એક વખત કાનૂની મુશ્કેલીમાં મુકાઈ પુષ્પા 2, આ મામલે તેલંગાણા હાઇકોર્ટ માં દાખલ થઇ અરજી

વિક્રાંત મેસી એ કર્યો ખુલાસો 

વિક્રાંત મેસી એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં જણાવ્યું કે,  ‘અભિનય એ બધું છે જે હું કરી શકું છું અને તેણે મને મારી પાસે જે છે તે બધું આપ્યું છે. મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ છે. હું માત્ર થોડો સમય કાઢીને મારા કામમાં સુધારો કરવા માંગુ છું. મને અત્યારે કંટાળાજનક લાગે છે. મારી પોસ્ટનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે કે હું અભિનય છોડી રહ્યો છું અથવા તેમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. હું મારા પરિવાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે થોડો સમય ફાળવવા માંગુ છું. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું પુનરાગમન કરીશ. ‘


વિક્રાંતે તેના નિવેદન થી તેની પોસ્ટ નો અર્થ સમજાવ્યો છે. તમને જણાવી દઈએ કે વિક્રાંત ની ફિલ્મ 12 મી ફેલ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ..
Arjun Tendulkar Saniya Chandhok Wedding : જ્યારે અર્જુન-સાનિયાના લગ્નમાં સામસામે આવ્યા શાહરુખ અને આમિર! સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ, જુઓ અંદરનો નજારો
Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં.
Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ
Exit mobile version