Site icon News Continuous Bureau | Mumbai

Vikrant Massey: વિક્રાંત મેસી એ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ ની કોલમ ખાલી રાખતા ઉઠ્યા સવાલ, અભિનેતા એ તેનું કારણ આપતા આપ્યો આવો જવાબ

Vikrant Massey: વિક્રાંત મેસી એ પુત્રના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ ની કોલમ ખાલી રાખતા કહ્યું – “મને ધર્મથી વધુ માનવતા મહત્વપૂર્ણ લાગે છે”

Vikrant Massey Leaves Religion Column Blank in Son Birth Certificate Shares Deep Spiritual Beliefs

Vikrant Massey Leaves Religion Column Blank in Son Birth Certificate Shares Deep Spiritual Beliefs

News Continuous Bureau | Mumbai

Vikrant Massey: અભિનેતા વિક્રાંત મેસી  તાજેતરમાં પોતાના આધ્યાત્મિક વિચારો અને પરિવારના મૂલ્યો વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે પોતાના પુત્ર વરદાનના જન્મ પ્રમાણપત્રમાં ધર્મ નું કોલમ ખાલી રાખવાનો નિર્ણય તેણે અને પત્ની શીતલ ઠાકુરેમળીને લીધો છે. વિક્રાંતના મતે, ધર્મ એ વ્યક્તિગત પસંદગી છે અને જીવન જીવવાનો એક માર્ગ છે, કોઈ નિશ્ચિત ઓળખ નહીં.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ramayana: રામાયણ ના મેકર્સ લાવી રહ્યા છે દર્શકો માટે મોટું સરપ્રાઈઝ, આ દિવસે જોવા મળશે ફિલ્મ ની પહેલી ઝલક

ધર્મથી વધુ માનવતા અને આધ્યાત્મિકતા

વિક્રાંત મેસીનું માનવું છે કે ધર્મ એ માનવ દ્વારા રચાયેલ સંકલ્પના છે, જે વ્યક્તિને પોતાની આધ્યાત્મિક દિશા પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. તે મંદિરો, ગુરુદ્વારાઓ અને દરગાહોમાં જઇને શાંતિ અનુભવે છે. તે રોજ ભગવાનનો આભાર માનતા રહે છે અને માનતા છે કે કોઈ શક્તિ હંમેશા તેમનું ધ્યાન રાખે છે.વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરે પોતાના પુત્ર વરદાનને ધર્મ અને જાતિ આધારિત પૂર્વગ્રહોથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. વિક્રાંતના મતે, જો તેમનો પુત્ર ક્યારેય કોઈ વ્યક્તિ સાથે તેના ધર્મ કે જાતિના આધારે વર્તન કરશે, તો તેમને ખૂબ દુઃખ થશે.


વિક્રાંતના પિતા ખ્રિસ્તી છે, માતા શીખ  છે અને તેના ભાઈએ 17 વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. આથી તેમના ઘરમાં વિવિધ ધર્મોનું પાલન થાય છે. હાલમાં વિક્રાંત શ્રી શ્રી રવિશંકર  પર આધારિત બાયોપિકની તૈયારીમાં વ્યસ્ત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Indias Got Latent Faces Legal Trouble સમય રૈનાનો શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ફરી વિવાદોમાં મુકેશ છાબડા અને નેટફ્લિક્સ ઈન્ડિયા સામે ઔપચારિક ફરિયાદ; જાણો શું છે સમગ્ર મામલો!
Exit mobile version