Site icon

Viral video: જિંદગી ના મિલેગી દોબારા માં જો 80ના દાયકા ના સ્ટાર્સ હોત તો કંઈક આવો હોત તેમનો લુક, વાયરલ થયો વિડીયો

Viral video: જિંદગી ના મિલેગી દોબારા માં ફરહાન અખ્તર, રિતિક રોશન અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા હવે આ ફિલ્મ માં જો 80 ના દાયકા ના સ્ટાર્સ હોત તો તેમના લુક આવા હોત જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

viral video of remake of film zindagi na milegi dobara from 80s

viral video of remake of film zindagi na milegi dobara from 80s

News Continuous Bureau | Mumbai

Viral video:  સોશિયલ મીડિયા પર ધીમે ધીમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો પ્રભાવ વધી રહ્યો છે. લોકો વ્યાપક પણે આ ટુલ નો ઉપયોગ કરી અને તસવીરો અને વિડીયો બનાવી રહ્યા છે.  ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કલાકારો પર પણ AIનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ લિસ્ટ માં ટોચ પર રશ્મિકા મંદન્ના નું નામ છે. જેનો ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યા છે. આ યાદીમાં વધુ ત્રણ સ્ટાર્સના નામ જોડાયા છે.હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જેમાં અમિતાભ બચ્ચન, નસીરુદ્દીન શાહ, ધર્મેન્દ્ર ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારા ની સ્ટારકાસ્ટ ને સ્થાને જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Diljit dosanjh: દિલજિત દોસાંજ ના મિત્ર એ કર્યો મોટો ખુલાસો, અભિનેતા ના લગ્ન ને લઈને કહી આવી વાત

જિંદગી ના મિલેગી દોબારા ની સ્ટારકાસ્ટ નો ડીપફેક વિડીયો 

 એક ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં જિંદગી ના મિલેગી દોબારા ની ઓરીજીનલ સ્ટારકાસ્ટ સાથે 80 ના દાયકાના સ્ટાર્સ ના ચહેરા બદલવામાં આવ્યા છે. જેમાં રિતિક રોશન ના સ્થાને અમિતાભ બચ્ચન ઓ ચહેરો, ફરહાન અખ્તરને નસીરુદ્દીન શાહથી, અભય દેઓલને ધર્મેન્દ્ર થી અને કેટરીના કૈફને હેમા માલિનીથી સ્વાઇપ કરવામાં આવ્યા છે.


આ વિડિયોમાં 80ના દાયકાના ટોચના બોલિવૂડ કલાકારોને આજનો લુક આપવામાં આવ્યો છે. સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે જો ‘જિંદગી ના મિલેગી દોબારા’ 80ના દાયકામાં બની હોત તો તે સમયના કલાકારો કેવા દેખાતા હોત.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version