News Continuous Bureau | Mumbai
Ram mandir: ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં ભગવાન રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આરએસએસ વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશ ના ગવર્નર આનંદી બેન પટેલ ની હાજરીમાં અભિષેક કર્યો હતો.આ ભવ્ય કાર્યક્રમ માં હાજરી આપવા સચિન તેંડુલકર, મિતાલી રાજ, અનિલ કુંબલે, સાયના નેહવાલ, રવિન્દ્ર જાડેજા જેવી ખેલ જગતની હસ્તીઓ અયોધ્યા પહોંચી હતી.પરંતુ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા ના પહોંચતા લોકો એ તેમને ટ્રોલ કર્યા છે. .
આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram mandir: રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા માટે લખનપુર થી અયોધ્યા જવા રવાના થયા રામાયણ ના લક્ષ્મણ,સુનિલ લહરી એ વિડીયો દ્વારા ચાહકો ને કરી આ ખાસ અપીલ
વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની થયા ટ્રોલ
વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્મા ને અયોધ્યા રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નું આમ્નાત્રં મળ્યું હતું. આ આમંત્રણ મળ્યું હોવા છતાં વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની એ હાજરી નહોતી આપી આ માટે લોકો આ બંને ક્રિકેટર ને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘જો તમે ન જઈ શકો તો સોશિયલ મીડિયા પર આમંત્રણ પત્ર શેર કરીને શો ઓફ કરવાની જરૂર નહોતી.’
Lesson Virat Kohli and MS Dhoni should learn from Rohit Sharma
Don’t showoff if you can’t attend. pic.twitter.com/DFNTMcTalj
— Ctrl C Ctrl Memes (@Ctrlmemes_) January 22, 2024
અન્ય એકે લખ્યું, રામ મંદિર હતું એટલે ના જઈ શક્યો જો હમણાં એમસી સ્ટેન હોત તો ક્યારનો પહોંચી ગયો હોત .
Ms Dhoni supremacy 🫡🗿 pic.twitter.com/LOymAhdVmp
— Veer (@_veerrr____) January 22, 2024
આ રીતે સોશિયલ મીડિયા યુઝર્સ ક્રિકેટર્સ ની ક્લાસ લગાવી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)