News Continuous Bureau | Mumbai
Virat kohli and Anushka sharma: ભારત વિ ન્યુઝીલેન્ડ ની સેઇફાઇનલ મેચ ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા. આ દરમિયાન અનુષ્કા અને વિરાટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. અને લોકો વિરાટ કોહલી ના પત્ની પ્રેમ ના વખાણ પણ કરી રહ્યા છે. લોકો આ વિડીયો ને ઘણો પસંદ કરી રહ્યા છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા નો વિડીયો
ભારત વિ ન્યુઝીલેન્ડ ની સેમિફાઇનલ મેચ દરમિયાન વિરાટ કોહલીયુ અને અનુષ્કા શર્મા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં આપણને જોવા મળે છે કે અનુષ્કા સ્ટેડિયમમાં વીઆઈપી લાઉન્જ માં બેઠી છે અને વિરાટ નીચે ડ્રેસિંગ રૂમમાં અન્ય ખેલાડીઓ સાથે જોવા મળે છે. તે બહાર આવે છે અને ઉપર ડોકિયું કરી ને અનુષ્કા ને જોવાનો પ્રયાસ કરે છે.
Men in love are something else ♥️ pic.twitter.com/RtYR0WMpZJ
— Susmita (@shhuushhh_) November 15, 2023
આ વિડીયો સામે આવતા લોકો વિરાટ કોહલી ના વખાણ કરી રહ્યા હતા. લોકો ને વિરાટ નો પત્ની પ્રેમ પસંદ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં વિરાટ કોહલી એ તેની 50 મી સદી ફટકારી ને ઇતિહાસ રચ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Subrata roy passed away: સહારા ગ્રુપ ના ચેરમેન સુબ્રત રોય ના નિધન બાદ તેમની બાયોપિક ના સમાચારે પકડ્યું જોર, આ ફિલ્મના નિર્દેશક બનાવી રહ્યા છે ફિલ્મ