Site icon News Continuous Bureau | Mumbai

The Bengal Files: વિવેક અગ્નિહોત્રીની ‘ધ બંગાળ ફાઇલ્સ’ ફિલ્મ ‘એનિમલ’ અને ‘પુષ્પા 2’ કરતા પણ લાંબી, મેકર્સ એ કર્યા તેમાં અધધ આટલા ફેરફાર

The Bengal Files: વિવેક અગ્નિહોત્રી એ ધ બંગાળ ફાઇલ્સ' ફિલ્મ રિલીઝ પહેલા જ તેમાં 29 ફેરફાર કર્યા છે. આ સાથે જ ફિલ્મ ના રનટાઈમમાં 2 સેકન્ડનો વધારો થયો છે.

Vivek Agnihotri’s “The Bengal Files” Is Longer Than Animal and Pushpa 2

Vivek Agnihotri’s “The Bengal Files” Is Longer Than Animal and Pushpa 2

News Continuous Bureau | Mumbai

The Bengal Files: ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પછી વિવેક અગ્નિહોત્રી  હવે ‘ધ બંગાળ ફાઇલ્સ’ (The Bengal Files) લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પલ્લવી જોશી , અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો છે.ફિલ્મમાં 29 ફેરફારો, ડાયલોગ અને દૃશ્યોમાં ફેરફાર

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : SSKTK Teaser Out: ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું ટીઝર થયું રિલીઝ, વરુણ-જાહ્નવીની રોમેન્ટિક કોમેડી એ જીત્યા ચાહકો ના દિલ

ફિલ્મમાં 29 ફેરફારો, ડાયલોગ અને દૃશ્યોમાં ફેરફાર

મેકર્સે CBFC પાસેથી 25 જૂને સેન્સર સર્ટિફિકેટ મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે 29 જગ્યાએ ફેરફાર કરવાની વિનંતી કરી. “100 વર્ષની” મહિલાના સંદર્ભમાં ડાયલોગને “એક વૃદ્ધ સ્ત્રી જેને ડિમેન્શિયા છે” તરીકે બદલવામાં આવ્યો. ફોન સીનમાં ફોટો અને વીડિયો બદલાયા છે. “ભારતને મોટું ચુકવણું ચૂકવવું પડશે” જેવા ડાયલોગને પણ નરમ બનાવવામાં આવ્યો છે. ગિધ અને બાળકના દૃશ્યને હટાવીને એક ઉલ્લૂના દૃશ્યને ઉમેરવામાં આવ્યું છે.


મેકર્સે 1 મિનિટ 42 સેકન્ડના દૃશ્યો કાઢ્યા અને 1 મિનિટ 44 સેકન્ડના નવા દૃશ્યો ઉમેર્યા. પહેલા ફિલ્મનો રનટાઈમ 204.30 મિનિટ હતો, હવે 204.32 મિનિટ થયો છે. એટલે કે 3 કલાક 24 મિનિટ અને 32 સેકન્ડ. આ રનટાઈમ ‘એનિમલ’ (Animal) અને ‘પુષ્પા 2’ (Pushpa 2) કરતા પણ વધુ છે, જેનો રનટાઈમ 3 કલાક 21 મિનિટ હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Adhik Mehta Show। અનુપમા છોડ્યા બાદ ચમક્યું એક્ટરનું નસીબ! હવે આ ટીવી ક્વીન સાથે સ્ક્રીન પર ઈશ્ક લડાવશે અધિક મહેતા
Sridevi Classic Movies। માત્ર ૧૩ વર્ષની ઉંમરે શ્રીદેવી બની હતી સાવકી માતા’, બોક્સ ઓફિસ પર ફિલ્મે મચાવ્યો હતો ધમાકો
South Movie Tickets|શું તમે પણ સાઉથની ફિલ્મો જોવા માટે ચૂકવી રહ્યા છો વધુ પૈસા? જાણો ટિકિટ મોંઘી થવા પાછળનું આ અંદરનું રહસ્ય
Hai Jawani Toh Ishq Hona Hai Review|વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ માં કૉમેડીનો તડકો કે ઇમોશનલ ડ્રામા? ટિકિટ બુક કરાવતા પહેલાં જાણી લો પ્લસમાઈનસ પોઈન્ટ્સ
Exit mobile version