Site icon News Continuous Bureau | Mumbai

Ramayana Cast: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વિવેક ઓબેરોય ની એન્ટ્રી! ફિલ્મ ભજવશે આ મહત્વની ભૂમિકા

Ramayana Cast: નિતેશ તિવારી ની મહામૂલી ફિલ્મ ‘રામાયણ’માં વિવેક ઓબેરોય ની એન્ટ્રી થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Vivek Oberoi to Clash with Yash in Ranbir Kapoor’s Epic Ramayana

Vivek Oberoi to Clash with Yash in Ranbir Kapoor’s Epic Ramayana

News Continuous Bureau | Mumbai 

 Ramayana Cast: બોલીવૂડની સૌથી મોટી અપકમિંગ ફિલ્મ ‘રામાયણ’માં હવે વિવેક ઓબેરોય પણ જોડાઈ ગયો છે. રિપોર્ટ્સ અનુસાર, તે ફિલ્મમાં રાવણની બહેન શુર્પણખા ના પતિ વિદ્યુત્જિહ્વા નું પાત્ર ભજવશે. આ પાત્રમાં તે યશ દ્વારા ભજવાતા રાવણ સામે ટક્કર લેતો જોવા મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Highest-Paid TV Actress:રૂપાલી ગાંગુલીને પાછળ છોડી આ અભિનેત્રી બની ટીવીની સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ, એક એપિસોડ ની લે છે અધધ આટલી ફી

વિદ્યુત્જિહ્વા તરીકે વિવેક ઓબેરોય

રિપોર્ટ મુજબ ફિલ્મમાં રકુલપ્રીત સિંહ શુર્પણખા નું પાત્ર ભજવી રહી છે. વિવેક ઓબેરોય તેના પતિ તરીકે વિદ્યુત્જિહ્વાનું પાત્ર ભજવશે, જે રાવણના સામ્રાજ્યમાં એક શક્તિશાળી પાત્ર છે. ફિલ્મમાં વિવેક અને યશ વચ્ચે એક મહત્વપૂર્ણ ટક્કર દર્શાવવામાં આવશે.


નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતા તરીકે જોવા મળશે.ફિલ્મ નો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ થશે.આ ફિલ્મનું બજેટ આશરે 835 કરોડ છે, જેને કારણે આ ફિલ્મ ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version