Site icon

Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ

Ravi Dubey Sargun Mehta Pregnancy: ‘૧૨/૨૪ કરોલ બાગ’ ના સેટ પરથી શરૂ થયેલી લવ સ્ટોરી: ૨૦૧૩ માં કર્યા હતા લગ્ન; પંજાબી સિનેમાની ક્વીન સરગુન અને ‘લક્ષ્મણ’ બનવા જઈ રહેલા રવિના ઘરે આવશે ખુશીઓ

TV's popular couple Ravi Dubey and Sargun Mehta set to welcome their first child after 12 years of marriage? Pregnancy rumors viral on social media.

TV's popular couple Ravi Dubey and Sargun Mehta set to welcome their first child after 12 years of marriage? Pregnancy rumors viral on social media.

News Continuous Bureau | Mumbai

Ravi Dubey Sargun Mehta Pregnancy:  રવિ દુબે અને સરગુન મહેતાની જોડીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અને મજબૂત જોડી માનવામાં આવે છે. પ્રોફેશનલ લાઈફમાં અનેક શિખરો સર કર્યા બાદ, હવે આ કપલ પોતાની પર્સનલ લાઈફને લઈને હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે સરગુન મહેતા ટૂંક સમયમાં પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાની છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ

અફવાઓ ક્યાંથી શરૂ થઈ?

આ અટકળોની શરૂઆત ત્યારે થઈ જ્યારે રવિ અને સરગુન બિગ બોસ ૧૯ માં પોતાની ફિલ્મ ‘જુલિયટ જટ દી’ ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. ત્યારબાદ આ કપલને મુંબઈની એક હોસ્પિટલની બહાર સાથે જોવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલ વિઝિટ અંગે બંનેએ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સે તેને પ્રેગ્નન્સી સાથે જોડી દીધું છે. હાલમાં જ એક પોસ્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે સરગુન માતા બનવાની છે.


અત્યાર સુધી રવિ દુબે કે સરગુન મહેતા તરફથી આ અહેવાલો અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. કપલની આ ચુપકીદીએ ફેન્સની ઉત્તેજના બમણી કરી દીધી છે. ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રવિ કે સરગુન પોતે આ ‘ગુડ ન્યૂઝ’ શેર કરે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raaka Movie: અલ્લૂ અર્જુનનો ‘રાકા’ અવતાર: પૌરાણિક ગાથા અને આધુનિક એક્શનનો સંગમ, જાણો કેમ ચર્ચાઈ રહ્યું છે ‘રામાયણ’ કનેક્શન
Raj Anadkat: ‘તારક મહેતા…’ ના ટપ્પુનો ટીવી પર ધમાકેદાર કમબેક! રાજ અનડકટે આ દિગ્ગજ અભિનેતાની લીધી જગ્યા
Golmaal 5: ‘શું લેડી સિંઘમ ‘ગોલમાલ 5’ માં પણ દેખાશે? દીપિકા-અક્ષયની એન્ટ્રી પાછળ છુપાયેલું છે ‘સિંઘમ અગેન’ નું રહસ્ય
Samay Raina Roasts Amitabh Bachchan: સમય રૈનાએ લાઈવ શોમાં બિગ બીની ઉડાવી મજાક, અભિષેક બચ્ચનનું નામ લઈને પૂછ્યો એવો સવાલ કે બધા સ્તબ્ધ!
Exit mobile version