Site icon News Continuous Bureau | Mumbai

War 2: ‘વોર 2’ ના એડવાન્સ બુકિંગ માં નિરાશાજનક પ્રતિસાદ, અમેરિકામાં દર્શકોનો અભાવ

War 2: હૃતિક રોશન અને જુનિયર એનટીઆર ની ફિલ્મ માટે અમેરિકામાં પ્રીમિયર શો માટે એક પણ ટિકિટ ન વેચાઈ

War 2 Advance Booking Fails to Impress: Empty Theatres Raise Concerns

War 2 Advance Booking Fails to Impress: Empty Theatres Raise Concerns

News Continuous Bureau | Mumbai

War 2: ફિલ્મ ‘વોર 2’  ની રિલીઝમાં હવે માત્ર 10 દિવસ બાકી છે, અને મેકર્સે એડવાન્સ બુકિંગની શરૂઆત અમેરિકાથી કરી છે. હૃતિક રોશન અને જુનિયર એનટીઆર જેવા સુપરસ્ટાર્સ હોવા છતાં, ફિલ્મને ત્યાંથી અપેક્ષિત પ્રતિસાદ મળતો નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, ઘણા થિયેટર્સમાં હિન્દી વર્ઝન માટે એક પણ ટિકિટ વેચાઈ નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol: ‘90ના દાયકા ના તારા ઓ ફરી ચમક્યા, શાહરુખ,રાની અને કરણ ને નેશનલ એવોર્ડ મળતા કાજોલ થઇ ગઈ ખુશ

900 સ્ક્રીન્સ છતાં નબળો રિસ્પોન્સ

ટ્રેડ વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ‘વોર 2 ને અમેરિકામાં 900 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હિન્દી વર્ઝન માટે પ્રીમિયર શો માટે ટિકિટ વેચાણ શૂન્ય છે. તેલુગુ વર્ઝનને થોડો પ્રતિસાદ મળ્યો છે, પણ હિન્દી વર્ઝન પાછળ રહી ગયું છે.ફિલ્મના મેકર્સે ‘વોર 2’ માં ભારે રોકાણ કર્યું છે. જો ઓવરસીઝ માર્કેટમાં આ રીતે નબળો પ્રતિસાદ મળતો રહેશે, તો ફિલ્મ પોતાની કિંમત પણ ન કાઢી શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.


હૃતિક અને જુનિયર એનટીઆર ના ફેન્સ સોશિયલ મીડિયા પર ફિલ્મ માટે ઉત્સાહિત છે, પણ એડવાન્સ બુકિંગના આંકડા કંઈક અલગ કહાની કહી રહ્યા છે. હવે જોવું રહ્યું કે ભારતમાં રિલીઝ પછી ફિલ્મ શું કમાલ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version