Site icon

War 2: હૃતિક રોશન અને જુનિયર એનટીઆર એક સાથે નહીં કરે વોર 2 નું પ્રમોશન, મેકર્સ એ બનાવી ખાસ રણનીતિ

War 2: વૉર 2 ની રિલીઝ પહેલા હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે નહીં આવે બંને એકસાથે ફિલ્મ નું પ્રમોશન નહીં કરે.

War 2 Hrithik Roshan and Jr. NTR Won’t Appear Together Before film Release

War 2 Hrithik Roshan and Jr. NTR Won’t Appear Together Before film Release

News Continuous Bureau | Mumbai

War 2: બોલીવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મ વૉર 2 માટે ફેન્સમાં ભારે ઉત્સાહ છે. હૃતિક રોશન અને દક્ષિણના સુપરસ્ટાર જુનિયર એનટીઆર પહેલીવાર સ્ક્રીન શેર કરશે. જોકે, ફિલ્મના મેકર્સે બંને સ્ટાર્સ વચ્ચેની ટક્કરને વધુ રોમાંચક બનાવવા માટે એક અનોખી રણનીતિ અપનાવી છે. રિપોર્ટ્સ મુજબ, બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે સાથે નહીં જોવા મળે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek Bachchan: આ કારણ થી અભિષેક બચ્ચન મીડિયા સામે આપતો નથી સફાઈ, અભિનેતા એ કર્યો ખુલાસો

યશરાજ ફિલ્મ્સની નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના નિર્માતા યશરાજ ફિલ્મ્સ એ વૉર 2 માટે એક નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી  તૈયાર કરી છે. હૃતિક અને એનટીઆર કોઈ પણ સ્ટેજ પર સાથે નહીં આવે અને ન તો કોઈ સંયુક્ત ઈન્ટરવ્યૂ આપશે કે ન તો કોઈ પ્રમોશનલ વીડિયો માં સાથે જોવા મળશે. આ સ્ટ્રેટેજીથી ફિલ્મમાં બંને વચ્ચેની ટક્કર વધુ મજબૂત અને રોમાંચક લાગશે.


ફેન્સ બંને સ્ટાર્સને સાથે જોવા માટે ઉત્સુક છે, પણ મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ફિલ્મ રિલીઝ પછી જ સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ રીતે, ફિલ્મમાં બંને વચ્ચેની ટક્કર  વધુ અસરકારક બની રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version