Site icon News Continuous Bureau | Mumbai

War 2 : ‘વોર 2’ એ તેની રિલીઝ પહેલા જ કમાઈ લીધા અધધ 90 કરોડ, જાણો કેવી રીતે

War 2 : હૃતિક રોશનની 400 કરોડના બજેટની ફિલ્મ 'વોર 2' એ રિલીઝ પહેલા જ 22.5% કરોડનું બજેટ વસૂલી લીધું છે.તો ચાલો જાણીયે કેવી રીતે

war 2 recovers 90 crore budget as telugu version

war 2 recovers 90 crore budget as telugu version

News Continuous Bureau | Mumbai

War 2 : હૃતિક રોશન અને જુનિયરએનટીઆર ની બિગ બજેટ ફિલ્મ ‘વોર 2’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાઈ રહી હોય તેવી ફિલ્મોમાંની એક છે. ફિલ્મ 14 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઇડ સિનેમાઘરોમાં રિલીઝ થવાની  છે. પરંતુ રિલીઝ પહેલા જ ‘વોર 2’ ના મેકર્સની લોટરી લાગી ગઈ છે. ફિલ્મે રિલીઝ પહેલા જ 90 કરોડનીકિંમત વસૂલી લીધી છે. જ્યારે જુનિયર એનટીઆર ને પણ જબરદસ્ત નફો થતો દેખાઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: પાક્કો બિઝનેસમેન નીકળ્યો અક્ષય કુમાર, રિયલ એસ્ટેટમાંથી ખિલાડી કુમાર ને થયો અધધ આટલો નફો

‘વોર 2’ એ કેવી રીતે કમાયા 90 કરોડ

રિપોર્ટ મુજબ ‘વોર 2’  ના તેલુગુ વર્ઝનને મેકર્સે 90 કરોડમાં વેચી દીધું છે.એક મીડિયા હાઉસ એ સૂત્રોના હવાલાથી લખ્યું છે કે – “નાગા વામ્સીએ  ‘વોર 2’  ના તેલુગુ રાઇટ્સ 90 કરોડ  રૂપિયામાં મેળવી લીધા છે. તેલુગુ થિયેટર  માધ્યમથી થનારો દરેક નફો હવે નાગા વામ્સી પાસે રહેશે અને બદલામાં YRF ને 400 કરોડ Crore  રૂપિયાના બજેટમાંથી 90 કરોડ  રૂપિયાની સીધી વસૂલી મળી ગઈ છે. તેલુગુનો મામલો હવે બંને વચ્ચે પતી ગયો છે.” 


વોર 2′  માટે હૃતિક રોશને 50 કરોડ રૂપિયા ફી લીધી છે અને સાથે જ તે ફિલ્મના પ્રોફિટમાંથી પણ શેર  લેશે. આ સાથે જ સાઉથ સ્ટાર જુનિયર એનટીઆર એ પણ આ ફોર્મ્યુલા અપનાવી લીધો છે. જુનિયર એનટીઆર એ ફિલ્મના માટે હૃતિક રોશનથી  પણ વધુ, 70 કરોડ રૂપિયા ફી  લીધી છે. સાથે જ હવે તે ફિલ્મના તેલુગુ વર્ઝન  ખરીદનાર નાગા વામ્સી પાસેથી પણ પ્રોફિટનો હિસ્સો લેશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Akshaye Khanna Mahakali Shukracharya Look ‘મહાકાલી’માં અક્ષય ખન્નાનો ખતરનાક લુક ‘શુક્રાચાર્ય’ અવતાર જોઈ પ્રભાસ અને ઋષભ શેટ્ટી પણ ચોંકી ગયા!
Toxic Hindi Version CBFC Cuts યશની ફિલ્મ ‘ટોક્સિક’ના હિન્દી વર્ઝન પર સેન્સર બોર્ડની કાતર અપશબ્દો અને આ સીન્સમાં કરાયા મોટા ફેરફાર!
Jeevan Bheema Yojana Trailer અરશદ વારસીની ફિલ્મ ‘જીવન ભીમા યોજના’નું ટ્રેલર રિલીઝ દર્શકોને મળશે ભરપૂર કોમેડીનો ડોઝ!
Bollywood Actresses Bold Scenes Post Marriage કિયારાથી લઈને ઐશ્વર્યા રાય સુધી… લગ્ન બાદ પણ પડદા પર બોલ્ડ અને લિપલોક સીન્સ આપનારી અભિનેત્રીઓ!
Exit mobile version