Site icon

Aamir Khan: આમિર ખાનની 25 IPS અધિકારીઓ સાથે મુલાકાત બન્યો ચર્ચા નો વિષય, હવે તેમના મળવા પાછળ નું સાચું કારણ આવ્યું સામે

Aamir Khan: બોલીવૂડ સ્ટાર આમિર ખાનના ઘરમાં પોલીસ અધિકારીઓની મુલાકાતે ચર્ચા જગાવી હતી. હવે આ મુલાકાત પાછળ નું અસલી કરણ સામે આવ્યું છે

Why Did Aamir Khan Meet 25 IPS Officers The Real Reason Revealed

Why Did Aamir Khan Meet 25 IPS Officers The Real Reason Revealed

News Continuous Bureau | Mumbai 

Aamir Khan: હાલમાં આમિર ખાન ના બાંદ્રા સ્થિત ઘરમાં 25 જેટલા IPS ટ્રેની તેમની મુલાકાતે આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. હવે આમિરની ટીમે આ મુલાકાત પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ekta Kapoor : સરકારના પ્રતિબંધ બાદ એકતા કપૂરે ALTT એપ ને લઈને આપી સ્પષ્ટતા, પોસ્ટ માં કહી આવી વાત

આમિર ખાન અને IPS અધિકારીઓ વચ્ચે શું ચર્ચા થઈ?

આમિર ખાનની ટીમના જણાવ્યા અનુસાર, આ IPS ટ્રેનીઓએ ખાસ આમિર ખાન ને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આમિરે તેમને પોતાના ઘરમાં આમંત્રણ આપ્યું અને તેમની સાથે સામાજિક મુદ્દાઓ અને ફિલ્મોની અસર અંગે ચર્ચા કરી. ખાસ કરીને તેમની ફિલ્મ “સરફરોશ” બાદ ઘણા અધિકારીઓ તેમને મળવા ઇચ્છતા હતા.


આમિર ખાન સાથે ની IPS અધિકારીઓ ની મુલાકાત નો જેવો વિડીયો વાયરલ થયો, લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ કે શું આમિર કોઈ સુરક્ષા સંબંધિત પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે? કેટલીક અફવાઓ એવી પણ હતી કે તેઓ પોતાની આગામી ફિલ્મ માટે પોલીસ સલાહકારોની મદદ લઈ રહ્યા છે. જોકે, આમિરની ટીમે આ વાતોનો ઇનકાર કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version