Site icon

Aishwarya sharma: શું તારક મહેતા માં દયા ભાભી બનીને આવશે બિગ બોસ 17 ની આ સ્પર્ધક? ફેન્સે મેકર્સ ને કરી મોટી માંગ

Aishwarya sharma: છેલ્લા ઘણા સમય થી તારક મહેતા માં દયાભાભી જોવા નથી મળી રહી.મેકર્સ નવી દયાભાભી ની શોધમાં છે. હવે ફેન્સે મેકર્સ નું કામ આસાન કરી દીધું છે. હવે ચાહકોએ નિર્માતાઓ પાસે માંગ કરી છે કે બિગ બોસ 17 ની સ્પર્ધક અને અભિનેત્રી ઐશ્વર્યા શર્માને દયાભાભી બનાવવામાં આવે.

will aishwarya sharma to play daya bhabhi role in TMKOC fans demand to makers

will aishwarya sharma to play daya bhabhi role in TMKOC fans demand to makers

News Continuous Bureau | Mumbai

Aishwarya sharma: ટીવી અભિનેત્રી ઐશ્વર્યા શર્મા હાલ લાઈમલાઈટ મેળવી રહી છે. ઐશ્વર્યા શર્મા બિગ બોસ 17 માં જોવા મળી હતી આ શો માં તે તેના પતિ નીલ ભટ્ટ સાથે જોવા મળી હતી. આ શો દ્વારા ઐશ્વર્યા એ તેના ચાહકો ને ધ્યાન ખેંચ્યું હતું. હવે તે બિગ બોસ ના ઘરમાંથી બહાર આવી ગઈ છે પરંતુ તેમછતાં તેના ચાહકો તેને ફરી પડદા પર જોવા માંગે છે. ચાહકો એ માંગ કરી રહ્યા છે કે ઐશ્વર્યા શર્મા એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં દયા ભાભી ની ભૂમિકા ભજવવી જોઈએ. જેના કારણે સોશિયલ મીડિયા પર મેકર્સ પાસે માંગ શરૂ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Community

 

દયા ભાભી ના રોલ માં ઐશ્વર્યા શર્મા ને જોવા માંગે છે ચાહકો 

બિગ બોસ 17 માં ઐશ્વર્યા શર્મા તેના પતિ નીલ ભટ્ટ સાથે પહોંચી હતી. જોકે હવે બંને શો માંથી બહાર આવી ગયા છે. આ દરમિયાન ઐશ્વર્યા શર્મા એ તેના પતિ નીલ ભટ્ટ સાથે એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે દયા ભાભી ની મિમિક્રી કરતી જોવા મળી હતી. અભિનેત્રીની આ પ્રતિભા જોઈને ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. યુઝર્સ ઐશ્વર્યાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભી ના રોલમાં જોવા માંગે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે શોના મેકર્સ પાસે ઐશ્વર્યાને દયા ભાભી ના પાત્રમાં કાસ્ટ કરવાની માંગ કરી છે.


તમને જણાવી દઈએ કે, તારક મહેતા માં છેલ્લા કેટલાય સમય થી દયા ભાભી ગાયબ છે મેકર્સ નવી દયા ભાભી ની શોધમાં છે. આવી સ્થિતિ માં ઐશ્વર્યા દ્વારા દયા ભાભી ની મિમિક્રી કરતા લોકો મેકર્સ પાસે નવી દયા ભાભી ની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ભજવી શકે છે અક્ષરા ના પુત્ર ની ભૂમિકા

Suhana on Shahrukh and Gauri: સુપરસ્ટારની દીકરી હોવા છતાં આટલી સાદગી! જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે સુહાના ખાન કોની લે છે સલાહ? કિંગ ખાનના લાડલીએ ખોલ્યું દિલ
Dhurandhar 2 Trailer Update: ‘ધુરંધર 2’ ના ટ્રેલરનું કાઉન્ટડાઉન શરૂ; અક્ષય ખન્નાની એન્ટ્રી અને ફિલ્મની રિલીઝ ડેટ વિશે જાણો બધું જ અહીં
Shahrukh khan King: બોલીવુડમાં ફરી આવશે ‘કિંગ’ ખાનનું શાસન! સુહાના ખાન સાથેની ફિલ્મે રિલીઝ પહેલા જ બનાવ્યો આ મોટો રેકોર્ડ
Akshay Kumar TV Comeback: અક્ષય કુમાર હોસ્ટ કરશે ‘વ્હીલ ઓફ ફોર્ચ્યુન ઇન્ડિયા’; ટીવી અને OTT પર વર્ષો પછી જોવા મળશે ખિલાડી કુમાર નો જાદુ
Exit mobile version