Site icon News Continuous Bureau | Mumbai

Shikhar dhawan: શું મિતાલી રાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે શિખર ધવન? ક્રિકેટરે કર્યો ખુલાસો

Shikhar dhawan: ભારતીય મહિલા ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ હાલમાં જ ભારતીય ટિમ ના બેટ્સમેન શિખર ધવનના શોમાં પહોંચી હતી.આ દરમિયાન તેમના લગ્ન ને લઈને પણ ચર્ચા થઇ હતી.

will shikhar dhawan marry mithali raj

will shikhar dhawan marry mithali raj

News Continuous Bureau | Mumbai 

Shikhar dhawan: શિખર ધવન આઈપીએલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. જોકે, ખભાની ઈજાને કારણે તે આ સિઝનમાં મોટાભાગની મેચોમાં પંજાબની ટીમનો ભાગ બની શક્યો નહોતો. શિખર ધવન Jio સિનેમા પર ‘ધવન કરેંગે’ નામનો શો કરી રહ્યો છે જેમાં ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પહોંચી હતી. જ્યાં શિખર ધવને મિતાલી સાથે ના તેના લગ્ન વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Crew OTT release: થિયેટર બાદ ઓટીટી પર રિલીઝ થઇ ક્રૂ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો કરીના, તબ્બુ અને કૃતિ ની ફિલ્મ

શિખર ધવન અને મિતાલી રાજ ના લગ્ન 

શિખર ધવને તેના શો ધવન કરેંગે માં શિખર ધવને મિતાલી રાજ ને કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે હું મિતાલી રાજ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું.’ આ જોઈને બંને હસવા લાગે છે. શિખર ધવને કહ્યું કે તેણે એક વખત એવી અફવા સાંભળી હતી કે તે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ સાથે લગ્ન કરી રહ્યો છે. ધવને કહ્યું કે આ તેના વિશેની અજીબ અફવાઓમાંથી એક છે.મિતાલી રાજ ધવનના શોમાં ગેસ્ટ તરીકે આવી હતી. આ દરમિયાન શિખરે મિતાલીને ક્રિકેટ અને તેના અંગત જીવનને લઈને ઘણા પ્રશ્નો પૂછ્યા  હતા.


મહિલા ક્રિકેટની દિગ્ગજ ખેલાડી મિતાલી રાજે નિવૃત્તિ બાદ કોમેન્ટ્રી અને મેન્ટરશીપમાં પોતાની બીજી ઇનિંગ શરૂ કરી છે. તે વુમન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સની મેન્ટર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version