News Continuous Bureau | Mumbai
WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ 2024 શરૂ થઇ ગઈ છે. આ લીગ ની ઓપનીગ સેરેમની માં શાહરુખ ખાન, વરુણ ધવન, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા બોલિવૂડ સ્ટાર્સ એ પોતાના ડાન્સ પરફોર્મન્સ થી બધા ના દિલ જીતી લીધા હતા. આ સુપરસ્ટાર્સ ના પરફોર્મન્સ ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : WPL 2024: WPL 2024માં પોતાના પરફોર્મન્સ ના રિહર્સલ માટે સ્ટેડિયમ પહોંચ્યો શાહરુખ ખાન,ત્યાં ઉપસ્થિત ખેલાડી ને શીખવી તેની આ વસ્તુ, જુઓ વિડીયો
કાર્તિક આર્યન નું પરફોર્મન્સ
વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં કાર્તિક આર્યને, તેની ફિલ્મ લવ આજ કલ નના ગીત હા મેં ગલત અને સોનુ કે ટીટુ કી સ્વીટી ના ગીત દિલ ચોરી સાડા પર ડાન્સ કરીને દરેકના દિલ જીતી લીધા હતા.
A GRAND start to the #TATAWPL opening ceremony 😍
Kartik Aaryan captivates the crowd with a stellar performance! 🔥@TheAaryanKartik pic.twitter.com/PCcChO9p6y
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
આ ઓપનિંગ સેરેમની માં વરુણ ધવને પણ પોતના ડાન્સ પરફોર્મન્સ થી સ્ટેડિયમ માં આગ લગાવી દીધી હતી.
Varun Dhawan has hit it out of the park with his performance in Bengaluru! 🥳#TATAWPL | @Varun_dvn pic.twitter.com/FisB55uJ6u
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
આ સેરેમની માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘શેરશાહ’ના ચાર્ટબસ્ટર ગીત ‘રાતા લાંબિયાં’ના રિમિક્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
Sidharth Malhotra’s dazzling performance lights up the Chinnaswamy Stadium 💥#TATAWPL | @SidMalhotra pic.twitter.com/FptK14jQud
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં ટાઇગર શ્રોફે પણ પોતાના ડાન્સ મૂવ્સ થી લોકો ના દિલ જીતી લીધા હતા.
That’s ONE roaring performance, courtesy @iTIGERSHROFF 😍#TATAWPL pic.twitter.com/JwRLGyQov2
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
આ ઉપરાંત આ સેરેમની માં શાહિદ કપૂરે તેની ફિલ્મ કબીર સિંહ સ્ટાઈલમાં બાઈક પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
Bengaluru erupts with joy to welcome Shahid Kapoor to the #TATAWPL Opening Ceremony 😃🙌@shahidkapoor pic.twitter.com/C2LckHvV2D
— Women’s Premier League (WPL) (@wplt20) February 23, 2024
વુમન્સ પ્રિમીયર લીગ 2024 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. ટુર્નામેન્ટની બીજી સીઝન માં કુલ 5 ટીમોએ ભાગ લીધો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)