Site icon News Continuous Bureau | Mumbai

WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં બોલિવૂડ સ્ટાર્સ એ લગાવ્યા ચાર ચાંદ,વરુણ, કાર્તિક, ટાઇગર, સિદ્ધાર્થ ના પરફોર્મન્સથી ઝૂમી ઉઠ્યું સ્ટેડિયમ,જુઓ વિડિયો

WPL 2024: વુમન્સ પ્રીમિયર લીગ 2024 ની શરૂઆત થઇ ગઈ છે. આ ઓપનિંગ સેરેમની માં વરુણ ધવન, સિદ્ધાર્થ કપૂર, કાર્તિક આર્યન અને ટાઇગર શ્રોફ જેવા બોલિવૂડ સ્ટાર્સ ના પરફરોમાન્સ થી આખું સ્ટેડીયમ ઝૂમી ઉઠ્યું હતું.

WPL 2024 opening ceremony varun, kartik, tiger, siddharth shahid dance performance

WPL 2024 opening ceremony varun, kartik, tiger, siddharth shahid dance performance

News Continuous Bureau | Mumbai 

WPL 2024:  વુમન્સ પ્રીમિયર લીગ 2024 શરૂ થઇ ગઈ છે. આ લીગ ની ઓપનીગ સેરેમની માં શાહરુખ ખાન, વરુણ ધવન, કાર્તિક આર્યન, ટાઇગર શ્રોફ, શાહિદ કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા બોલિવૂડ સ્ટાર્સ એ પોતાના ડાન્સ પરફોર્મન્સ થી બધા ના દિલ જીતી લીધા હતા. આ સુપરસ્ટાર્સ ના પરફોર્મન્સ ના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : WPL 2024: WPL 2024માં પોતાના પરફોર્મન્સ ના રિહર્સલ માટે સ્ટેડિયમ પહોંચ્યો શાહરુખ ખાન,ત્યાં ઉપસ્થિત ખેલાડી ને શીખવી તેની આ વસ્તુ, જુઓ વિડીયો

કાર્તિક આર્યન નું પરફોર્મન્સ 

વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં કાર્તિક આર્યને, તેની ફિલ્મ લવ આજ કલ નના ગીત હા મેં ગલત અને સોનુ કે ટીટુ કી સ્વીટી ના ગીત દિલ ચોરી સાડા પર ડાન્સ કરીને દરેકના દિલ જીતી લીધા હતા. 


 

આ ઓપનિંગ સેરેમની માં વરુણ ધવને પણ પોતના ડાન્સ પરફોર્મન્સ થી સ્ટેડિયમ માં આગ લગાવી દીધી હતી.


 

આ સેરેમની માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘શેરશાહ’ના ચાર્ટબસ્ટર ગીત ‘રાતા લાંબિયાં’ના રિમિક્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 


વુમન્સ પ્રીમિયર લીગ 2024 માં ટાઇગર શ્રોફે પણ પોતાના ડાન્સ મૂવ્સ થી લોકો ના દિલ જીતી લીધા હતા. 


 

આ ઉપરાંત આ સેરેમની માં શાહિદ કપૂરે તેની ફિલ્મ કબીર સિંહ સ્ટાઈલમાં બાઈક પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 

 


વુમન્સ પ્રિમીયર લીગ 2024 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. ટુર્નામેન્ટની બીજી સીઝન માં કુલ 5 ટીમોએ ભાગ લીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

 

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version