News Continuous Bureau | Mumbai
WPL 2024: શાહરુખ ખાન WPL 2024માં પોતાનું પરફોર્મન્સ આપવાનો છે શાહરૂખ ખાન ગુરુવારે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો, જ્યાં તે તેના પરફોર્મન્સ ના રિહર્સલ માટે આવ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાન ત્યાં હાજર મહિલા ખેલાડીઓ ને પણ મળ્યો અને તેમાંની એક ખેલાડી ને તો તેને તેનો સિગ્નેચર પોઝ પર શીખવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Tiger vs Pathan: ‘ટાઈગર Vs પઠાણ’ ની તૈયારી થઇ શરૂ, આટલા દિવસ માં શૂટિંગ પૂરું કરવાની છે યોજના, ફિલ્મ ની રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ
શાહરુખ ખાન પહોંચ્યો સ્ટેડિયમ
WPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન પરફોર્મ કરશે જેના રિહર્સલ માટે તે સ્ટેડિયમ માં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે કોરિયોગ્રાફર શામક દાવર અને મર્ઝી પણ જોવા મળ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
KING KHAN is all set for #TATAWPL Opening Ceremony 💥🔥💥
Hurry 🆙 and get your tickets at https://t.co/jP2vYAWukG @iamsrk pic.twitter.com/7VDjZ1dRw4
— Women’s Premier League (WPL) (@wplt20) February 22, 2024
ડાન્સ રિહર્સલ બાદ શાહરુખ ખાન ત્યાં ઉપસ્થિત મહિલા ખેલાડીઓને પણ મળ્યો હતો અને છેલ્લે તે સૌરવ ગાંગુલી ને પણ ગળે મળ્યો હતો જેનો પણ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
KING👑 meets Queens👸
The @mipaltan and @DelhiCapitals had a surprise visitor and they surely couldn’t hold back their excitement seeing King Khan at the nets 🏏🥳💯#TATAWPL pic.twitter.com/H5RWt0fdHj
— Women’s Premier League (WPL) (@wplt20) February 22, 2024
આ દરમિયાન શાહરુખ ખાન ત્યાં ઉપસ્થિત ખેલાડી ને તેનો સિગ્નેચર પોઝ શીખવતો પર જોવા મળ્યો હતો.
“𝑲𝒆𝒉𝒕𝒆 𝒉𝒂𝒊𝒏 𝒂𝒈𝒂𝒓 𝒌𝒊𝒔𝒊 𝒄𝒉𝒆𝒆𝒛 𝒌𝒐 𝒅𝒊𝒍 𝒔𝒆 𝒄𝒉𝒂𝒉𝒐, 𝒕𝒐𝒉 𝒑𝒐𝒐𝒓𝒊 𝒌𝒂𝒊𝒏𝒂𝒂𝒕 𝒖𝒔𝒆 𝒕𝒖𝒎𝒔𝒆 𝒎𝒊𝒍𝒂𝒏𝒆 𝒌𝒊 𝒌𝒐𝒔𝒉𝒊𝒔𝒉 𝒎𝒆𝒊𝒏 𝒍𝒂𝒈 𝒋𝒂𝒂𝒕𝒊 𝒉𝒂𝒊”🥹💙
King 🤝 Queen 👑#YehHaiNayiDilli #TATAWPL #ShahrukhKhan #MegLanning |… pic.twitter.com/iynVjwH1jg
— Delhi Capitals (@DelhiCapitals) February 22, 2024
WPLની બીજી સીઝન 23 ફેબ્રુઆરીએ સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. આ ઓપનિંગ સેરેમની માં શાહરુખ ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કાર્તિક આર્યન શાહિદ કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ શાનદાર પરફોર્મન્સ આપતા જોવા મળશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)