Site icon News Continuous Bureau | Mumbai

Himansh kohli: ‘યારિયાં’ ફેમ હિમાંશ કોહલીની બગડી તબિયત, 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ, અભિનેતા એ વિડીયો શેર કરી કહી આવી વાત

Himansh kohli: 'યારિયાં' ફિલ્મથી લોકપ્રિય થયેલા હિમાંશ કોહલી છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે.

yaariyan fame himansh kohli gets hospitalised

yaariyan fame himansh kohli gets hospitalised

News Continuous Bureau | Mumbai

Himansh kohli: ‘યારિયાં’ ફિલ્મથી લોકપ્રિય થયેલા હિમાંશ કોહલી છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. હિમાંશ  છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હિમાંશે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ચાહકોને પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે અને જણાવ્યું છે કે તે છેલ્લા 10-15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર પર લાગ્યું પૂર્ણવિરામ!કઝીન ના લગ્ન ને એન્જોય કર્યું જોવા મળ્યું કપલ

હિમાંશ કોહલી એ શેર કર્યો વિડીયો 

હિમાંશ કોહલી એ એક વિડીયો શેર કર્યો છે જેમાં હિમાંશે જણાવ્યું કે છેલ્લા 15 દિવસ તેના માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. તેમ છતાં, તેમના પરિવાર અને ડોક્ટર્સે તેને મજબૂત રહેવામાં મદદ કરી.આ ઉપરાંત હિમાંશે પોતાના ફેન્સને સલાહ આપી કે સ્વાસ્થ્યને હળવાશમાં ન લેવું જોઈએ. તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે સાજો થઈ જશે.


ફેન્સ અને સેલેબ્સ હિમાંશ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેમની તબિયત વિશે વધુ જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version