Site icon

Yash Toxic Movie: કિયારા અડવાણી ની ગર્ભાવસ્થા ને લઈને સાઉથ સુપરસ્ટાર યશ એ કર્યું એવું કામ કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ

Yash Toxic Movie: યશ તેની આગામી ફિલ્મ ટોક્સિક ને લઈને ચર્ચામાં છે હવે આ બધાની વચ્ચે યશ એ તેની ગર્ભવતી કો સ્ટાર કિયારા અડવાણી માટે એવું કામ કર્યું કે લોકો તેના વખાણ કરી રહ્યા છે.

Yash shifted Toxic shoot to Mumbai for pregnant Kiara Advani wins hearts

Yash shifted Toxic shoot to Mumbai for pregnant Kiara Advani wins hearts

News Continuous Bureau | Mumbai

Yash Toxic Movie: સાઉથ સુપરસ્ટાર યશ હાલમાં પોતાની બે ફિલ્મો ‘ટોક્સિક’  અને ‘રામાયણ’  ને લઈને ચર્ચામાં છે. ‘ટોક્સિક’માં યશ સાથે કિયારા અડવાણી  મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે કિયારાની પ્રેગ્નન્સી ની ખબર યશને મળી, ત્યારે તેણે શૂટિંગ માટે એક એવો નિર્ણય લીધો કે હવે દરેક જણ તેની પ્રશંસા કરી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sitaare Zameen Par Song: સિતારે જમીન પર નું નવું ગીત ‘શુભ મંગલમ’ થયું રિલીઝ, સોન્ગ માં જોવા મળી આમિર ખાન અને જેનેલિયા ની કેમેસ્ટ્રી

યશે શૂટિંગ શિફ્ટ કર્યું મુંબઈ

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારાની પ્રેગ્નન્સી જાણ્યા બાદ યશે ‘ટોક્સિક’ના ડિરેક્ટર ગીતુ મોહનદાસ  અને પ્રોડ્યુસર વેંકટ કે. નારાયણ સાથે વાત કરી અને આખું શૂટિંગ બંગલુરુથી મુંબઈમાં શિફ્ટ કરાવવાનું સૂચન કર્યું. યશે શૂટિંગ માટે આરામદાયક અને સગવડભરી વ્યવસ્થા કરાવી, જેથી કિયારાને કોઈ તકલીફ ન પડે અને ફિલ્મમેકર્સનો ખર્ચ પણ ઓછો થયો.


કિયારાએ 2025ના ફેબ્રુઆરીમાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તે સમયે કિયારા ‘ટોક્સિક’ ઉપરાંત રિતિક રોશન સાથે ‘વોર 2’ નું પણ શૂટિંગ કરી રહી હતી. પ્રેગ્નન્સી બાદ પણ કિયારાએ મેટ ગાલા  માં ભાગ લીધો હતો અને બેબી બંપ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી.

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version