Site icon

Yeh rishta kya kehlata hai: શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ? જાણો કેવી રીતે બદલાશે અરમાન અને અભીરા ની જિંદગી

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. તેવામાં સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં બહુ જલ્દી જ એક નાનો લિપ આવવાનો છે.

yeh rishta kya kehlata hai leap abhira and armaan living new life

yeh rishta kya kehlata hai leap abhira and armaan living new life

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા  ચાલી રહ્યો છે.સિરિયલ માં વિદ્યા ના હાથે અભીર નો એક્સિડન્ટ થયો છે. અભીર ગંભીર રીતે ઘાયલ થાય છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. આ કારણે, અરમાન અને અભિરાના સંબંધોમાં તિરાડ પડી જાય છે. તેવામાં સિરિયલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શો માં બહુ જલ્દી જ એક નાનો લિપ આવવાનો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rasha thadani: શૂટિંગ ની વચ્ચે આ કામ કરતી હતી રાશા થડાની, રવીના ની દીકરી નો વિડીયો જોઈ લોકો કરી રહ્યા છે અભિનેત્રી ના વખાણ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે લિપ ?

મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં બહુ જલ્દી નાનો લિપ આવવાનો છે. લિપ બાદ અરમાન અને અભિરાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. રિપોર્ટ મુજબ અભિર તેની બહેન અભીરા ના લગ્ન બચાવવા માટે કેસ પાછો ખેંચી લેશે. આ દરમિયાન રૂહી અને રોહિતનો દીકરો દક્ષ મોટો થશે. બીજી તરફ અરમાન અને અભિરા એકબીજાથી દૂર પોત પોતાનું જીવન જીવશે.


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ ને લઈને સિરિયલ ના નિર્માતાઓએ હજુ સુધી આ વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Border 2 OTT Release Date Revealed:‘બોર્ડર 2’ ની OTT રિલીઝ ડેટ જાહેર! થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઘરે બેઠા માણી શકશો દેશભક્તિનો રોમાંચ; જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Alpha: અફવાઓથી સાવધ! આલિયા ભટ્ટની ‘Alpha’ ડાયરેક્ટ OTT પર રિલીઝ નથી થઈ રહી, મેકર્સે પ્લાનિંગ વિશે કર્યો મોટો ખુલાસો.
ASSI Trailer Release: કાળજું કંપાવનારી કહાની: ફિલ્મ ‘અસ્સી’ નું ટ્રેલર રિલીઝ; ગેંગરેપ સર્વાઇવરને ન્યાય અપાવવા વકીલ બની લડશે તાપસી પન્નુ
Dhurandhar Controversy: ધુરંધર’ ના ક્રેડિટ સીન પર હોબાળો: રણવીર સિંહ માટે 3-3 વેનિટી વેન? નેટફ્લિક્સ પર ફિલ્મ આવતા જ ખર્ચ પર ઉઠ્યા સવાલો
Exit mobile version