Site icon

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ના જીવન માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે શો માં અભીરા અને અરમાન ના છૂટાછેડા નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં શો માં નવી એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.

yeh rishta kya kehlata hai new entry armaan brother

yeh rishta kya kehlata hai new entry armaan brother

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. સિરિયલ માં હાલ અભીરા અને અરમાન ના છૂટાછેડા નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં શો માં નવી એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.  તો ચાલો જાણીયે શો માં કોણ નવી એન્ટ્રી કરવા જઈ રહ્યું છે અને તે અભીરા ના જીવન માં શું બદલાવ લાવશે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી માં થયો વધારો, વધુ એક વખત થઇ શકે છે ‘પુષ્પા’ ની ધરપકડ, જાણો શું છે કારણ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે નવી એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ યે રિશ્તા ક્યા કહેલાતા હૈના નિર્માતા શોમાં એક નવા વ્યક્તિની એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. આ નવો વ્યક્તિ અરમાન ની માતા શિવાનીનો પુત્ર હશે, જે સંબંધમાં અરમાનનો નાનો ભાઈ હશે. તે અભિરાના જીવનમાં નવો વળાંક લાવશે તેમજ તેની એન્ટ્રી થી પોદ્દાર હાઉસ માં પણ હંગામો જોવા મળશે.જોકે મેકર્સ કે ચેનલ તરફ થી આ એન્ટ્રી ની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી


સિરિયલ માં અરમાન ના ભાઈ ના આવવાથી શું અભીરા અને અરમાન ના સંબંધ સુધરશે કે બગડશે તે જોવું રસપ્રદ હશે. હાલ તો દાદીસા એ અરમાન ને અભીરા ને મનાવવા માટે આઠ દિવસ નો સમય આપ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version