Site icon

yeh rishta kya kehlata hai: શું અભિનવ બાદ હવે અભિમન્યુ પણ શો ને કહેશે અલવિદા? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના નજીક ના સૂત્ર એ કર્યો આ વિશે ખુલાસો

કહેવામાં આવી રહ્યું છે કે અભિનવ બાદ હવે અભિમન્યુ પણ વિદાય લેવા જઈ રહ્યો છે. અભિમન્યુની ભૂમિકા ભજવનાર હર્ષદ ચોપરા શો છોડવા જઈ રહ્યો છે.

yeh rishta kya kehlata hai rumors rise that abhimanyu birla urf harshad chopda may quit show

yeh rishta kya kehlata hai: શું અભિનવ બાદ હવે અભિમન્યુ પણ શો ને કહેશે અલવિદા? યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના નજીક ના સૂત્ર એ કર્યો આ વિશે ખુલાસો

News Continuous Bureau | Mumbai 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં (yeh rishta kya kehlata hai) એક પછી એક ટ્વિસ્ટ આવી રહ્યા છે. પહેલો ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અભિનવ શર્માનું(abhinav) અવસાન થયું અને બધો દોષ અભિમન્યુ(abhimanyu) પર આવ્યો. પછી એક નવો પ્રોમો આવ્યો અને બતાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં અક્ષરા કોર્ટમાં જઈને અભિમન્યુ માટે લડશે. તે જ સમયે, સોશિયલ મીડિયા પર ‘મૂવ ઓન અભિમન્યુ બિરલા’ના ટ્રેન્ડ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિમન્યુની ભૂમિકા ભજવતા અભિનેતા હર્ષદ ચોપરા (Harshad chopra) શો છોડવાનો (quit show) છે. ચાલો જાણીએ કે આ વાયરલ સમાચાર પર શો સાથે જોડાયેલા એક સ્ત્રોતે શું કહ્યું.

Join Our WhatsApp Community

 

શું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો છોડી દેશે હર્ષદ ચોપરા 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ (yeh rishta kya kehlata hai) સાથે જોડાયેલા એક સૂત્રએ એક ન્યૂઝ પોર્ટલ ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘ના, તે સાચું નથી. આ એક અફવા છે. કોઈપણ અભિનેતા આવા હિટ શોને અધવચ્ચે જ કેમ છોડી દેશે? પ્રેક્ષકો ખૂબ વિચારી રહ્યા છે. જ્યારે મેકર્સે અલગ અલગ પ્લાન બનાવ્યા છે. આગામી એપિસોડમાં ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ હશે અને આ આગામી ટ્રેક દર્શકોને પસંદ આવશે.

આ સમાચાર પણ વાંચો : ghoomar review: ફરી એકવાર અભિષેક બચ્ચનની ઍક્ટિંગે જીત્યું દિલ,જુનિયર બચ્ચન અને સૈયામીએ આપ્યો બાલ્કીના સ્વપ્નને આકાર, જાણો કેવી છે ફિલ્મ ‘ઘૂમર’

 

યે રિશ્તા ક્યા કહેલાતા માં આવનાર ટ્વીસ્ટ

આગામી પ્રોમોમાં આવનારા ટ્વિસ્ટની ઝલક જોવા મળી છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે અક્ષરા કોર્ટમાં અભિમન્યુ (abhimanyu) વિરુદ્ધ જુબાની આપવાનો ઇનકાર કરશે. તે ન્યાયાધીશને કહેશે કે હવેથી તે કોર્ટમાં અભિમન્યુ બિરલાનો બચાવ કરશે કારણ કે તે તેની નવી વકીલ છે. આ સાંભળીને દરેકને આશ્ચર્ય થશે. બીજી તરફ, મંજરી અક્ષરા પર વિશ્વાસ નહીં કરે.

Dhurandhar 2 Teaser Update: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ના ટીઝરને મળ્યું ‘A’ સર્ટિફિકેટ; સેન્સર બોર્ડે રનટાઇમ પણ કર્યો કન્ફર્મ
Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Exit mobile version