YRKKH Samridhii Shukla: યે રિશ્તા ના સેટ પર ઘાયલ થઇ અભીરા, સમૃદ્ધિ શુક્લા એ આપ્યું તેનું હેલ્થ અપડેટ

yeh rishta kya kehlata hai samridhii shukla burn during cooking scene
yeh rishta kya kehlata hai samridhii shukla burn during cooking scene

News Continuous Bureau | Mumbai

YRKKH Samridhii Shukla: સમૃદ્ધિ શુકલા સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીરા નું પાત્ર ભજવી રહી છે.સિરિયલ માં લોકો ને અભીરા નું પાત્ર ખુબ પસંદ આવી રહ્યું છે. તાજેતર માં સમૃદ્ધિ સાથે સિરિયલ ના એક દ્રશ્યનું શૂટિંગ કરતી વખતે એક અકસ્માત થયો હતો જેમાં તે ઘાયલ થઇ હતી. હવે અભિનેત્રી એ પોતાનું હેલ્થ અપડેટ આપ્યું છે. 

આ સમાચાર પણ વાંચો:  Anupama Manish goel: અનુપમા માં થઇ મનીષ ગોયલ ની એન્ટ્રી, સિરિયલ માં ભજવશે મહત્વ ની ભૂમિકા, અભિનેતા નો લુક થયો વાયરલ

યે રિશ્તા ના સેટ પર ઘાયલ થઇ સમૃદ્ધિ શુકલા 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના સેટ પર રસોઈના દ્રશ્ય દરમિયાન સમૃદ્ધિ સાથે આ અકસ્માત થયો હતો. હકીકતમાં, અભિરા અરમાનની પ્રિય વાનગી બનાવી રહી હતી અને ડીપ ફ્રાય કરતી વખતે, ગરમ તેલ તેના હાથ પર પડી ગયું.જેના કારણે તે દાઝી ગઈ. આ બધું થવા છતાં, સમૃદ્ધિ એ શૂટિંગ બંધ ના કરતા તેને પૂર્ણ કર્યું. હાથની સાથે તેના કપાળ પર તેલના કેટલાક ટીપાં પણ આવી ગયા હતા. પરંતુ હવે અભિનેત્રી બિલકુલ ઠીક છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)


એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન સમૃદ્ધિ એ જણાવ્યું કે, ‘થોડું ગરમ ​​તેલ મારા હાથ પર પડ્યું અને મારો હાથ દાઝી ગયો.કારણ કે મને ડીપ ફ્રાઈંગનો બહુ અનુભવ નથી. મને લાગે છે કે હું ચાંદીના ચમચી વાળી બાળક છું કારણ કે મારા માતા-પિતાએ મને ક્યારેય વધારે કામ કરવા દીધું નથી, પરંતુ હવે બધું સુરક્ષિત છે.’ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે જેમાં સમૃદ્ધિ અને રોહિત મુખુ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!