Site icon

Yeh Rishta Kya Kehlata Hai Shooting: આ કારણે મેકર્સ એ અચાનક રોકવું પડ્યું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નું શૂટિંગ,રોહિત પુરોહિત ની એક પોસ્ટ માં થયો ખુલાસો

Yeh Rishta Kya Kehlata Hai Shooting: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' નું શૂટિંગ અચાનક રોકી દેવામાં આવ્યું છે. આના પાછળ નું કારણ રોહિત પુરોહિત એ તેની પોસ્ટ માં આપ્યું છે.

Yeh Rishta Kya Kehlata Hai Shooting Halted Due to Heavy Rains in Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Shooting Halted Due to Heavy Rains in Mumbai

News Continuous Bureau | Mumbai

Yeh Rishta Kya Kehlata Hai Shooting: લોકપ્રિય ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ નું શૂટિંગ મુંબઈમાં ભારે વરસાદ ને કારણે અચાનક રોકી દેવામાં આવ્યું છે.. શોમાં હાલમાં ઘણા રોમાંચક ટ્વિસ્ટ ચાલી રહ્યા છે, જેમાં અરમાન અને અભિરા એક રહસ્ય છુપાવી રહ્યા છે. શૂટિંગ અટકાવાની માહિતી શોના લીડ એક્ટર રોહિત પુરોહિતએ પોતે ઇન્સ્ટાગ્રામ પર BTS વીડિયો શેર કરીને આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Amitabh bachchan: જાણો ભારત ની એર સ્ટ્રાઇક બાદ અમિતાભ બચ્ચન એવું તે કેવું ટ્વીટ કર્યું કે ફરી આવ્યા ચર્ચામાં

શૂટિંગ રોકાવાનું કારણ અને સેટની સ્થિતિ

રોહિત પુરોહિતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં વરસાદ પડી રહ્યો છે  અને ટીમના સભ્યો વરસાદથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેને લખ્યું કે “શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે, મુંબઈના વરસાદ ને કારણે.” સાથે જ તેણે જણાવ્યું કે આ મોસમ ના પહેલા વરસાદથી તેઓ ખૂબ ખુશ છે.


‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ સતત ટીઆરપીલિસ્ટમાં ટોચ પર રહે છે. રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુક્લા ની જોડી દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે. શોમાં અરમાન, અભીરા, રૂહી અને અભીર જેવા પાત્રો દર્શકોના દિલ જીતી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version