Site icon

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવશે રુહી, શું પોતાની પત્ની નો પ્લાન જાણી શકશે રોહિત, જાણો સિરિયલ ના આવનાર એપિસોડ વિશે

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે હવે આ બધાની વચ્ચે રુહી અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવતી જોવા મળશે.

yeh rishta kya kehlata hai spoiler ruhi breaks out between armaan and abhira

yeh rishta kya kehlata hai spoiler ruhi breaks out between armaan and abhira

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરીયલ ટીઆરપી લિસ્ટ માં પણ સામેલ છે. આ સિરિયલ ની હાલ ચોથી પેઢી ચાલી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અરમાન અને અભીરા ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે હવે આ બધાની વચ્ચે રુહી અરમાન અને અભીરા વચ્ચે ઝગડો કરાવતી જોવા મળશે. આ સાથે જ શું રોહિત ને તેની પત્ની ના પ્લાન વિશે ખબર પડશે? તો ચાલો જાણીયે સિરિયલ ના આગામી એપિસોડ માં શું જોવા મળશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: બિગ બોસ 18 ના હોસ્ટિંગ ને લઈને આવ્યું મોટું અપડેટ, આ કારણે સલમાન ખાન શો ને નહીં કરે હોસ્ટ!

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આગામી એપિસોડ 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આગામી એપિસોડ માં જોવા મળશે કે, દાદીસા અરમાન અને અભીરા ના લગ્ન પહેલા અભીરા પાસે એક કોન્ટ્રાકટ લઈને પહોંચશે જેને વાંચી ને અભીરા ગુસ્સે થઇ જશે.અને તે કોન્ટ્રાકટ પર સાઈન કરવાની ના પાડી દેશે. મીડિયા રિપોર્ટ મુજબ અરમાન અને અભિરા વચ્ચે આ કોન્ટ્રાકટ ને લઈને ખુબ દલીલ થશે જેને લઈને અરમાન ના હાથ માં ઇજા પણ થશે. જયારે રુહી અરમાન માટે ફર્સ્ટ એઇડ બોક્સ લઈને આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થશે.


આ દરમિયાન રુહી અરમાન ને અભીરા વિરુદ્ધ ભડકાવતી પણ જોવા મળશે. પરંતુ અરમાન પણ રુહી ને કહેતો જોવા મળશે કે તેને આ બધામાં પડવાની જરૂર નથી આવું સાંભળ્યા બાદ પણ રુહી ત્યાં જ ઊભી રહેશે. આ બધું જોયા પછી રોહિત સમજી જશે કે રુહી હજુ પણ અરમાન ને ભૂલી શકી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version