News Continuous Bureau | Mumbai
Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા સમયથી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. સિરિયલ માં હાલ અરમાન અને અભીરા લગ્ન બાદ પોતાના સંબંધોને સાચવવામાં વ્યસ્ત છે. બીજી તરફ અભીરા અને રુહી વચ્ચે મિત્રતા વધી રહી છે. તેવામાં સંજય અભીરા અને રુહી ની હકીકત પરિવાર ને જણાવવા ઉત્સુક છે. આ દરમિયાન અભિરા અને રૂહીના જીવનમાં એક મોટું તોફાન આવવાનું છે.
આ સમાચાર પણ વાંચો : CTRL review: આપણે જે ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ શું તે જ ટેક્નોલોજી આપણો તો ઉપયોગ નથી કરતી ને? જાણો અનન્યા પાંડે ની ફિલ્મ CTRL નો રિવ્યૂ
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે જબરજસ્ત ટ્વીસ્ટ
સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના આવનાર એપિસોડ માં જોવા મળશે કે અભિરા અને રૂહી ઘટ સ્થાપના માટે ઘાટ પર પહોંચી જશે.આ દરમિયાન સંજય અક્ષરા અને અભિરા વિશે બધાને સત્ય કહેશે. અભિરા સાથે અક્ષરાનું કનેક્શન જાહેર થતાં જ રૂહીનું લોહી ઉકળી ઉઠશે તે અભીરા ને નફરત કરવા લાગશે. અરમાન અને અભિરા રુહી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. જોકે, આ વખતે રુહી કોઈનું સાંભળશે નહીં.
Armaan, you said to Abhira you don’t believe Akshu killed Aarohi, support Abhira in this till the end !!
I wish there is a way he can help Abhira in EXONERATING Akshara from this mess , all my anger at his character will dissappear fast! 🙏 #yrkkh https://t.co/RiKCFobmPo
— Mohammed M Hoosen🇵🇸🇿🇦 (@HoosenMohammed8) October 7, 2024
સિરિયલ માં સંજય પોતાની ચાલ માં સફળ થશે તે અભીરા અને રુહી વચ્ચે ફૂટ પાડશે. હવે આગળ એ જોવાનું રહશે કે શું રુહી તેની માતા આરોહી ના મૃત્યુ ની હકીકત જાણી શકશે?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)