Site icon News Continuous Bureau | Mumbai

Yodha: કરણ જોહરે ફિલ્મ ‘યોદ્ધા’ નું અનોખા અંદાજમાં ટ્રેલર કર્યું રિલીઝ, જુઓ ફિલ્મ નું રૂંવાડા ઉભા કરી દે તેવું ટ્રેલર

Yodha: સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટાની સ્ટારર ફિલ્મ 'યોદ્ધા’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેને જોઈને ચાહકો ઉત્સાહિત થઇ ગયા છે. આ ટ્રેલર જોયા બાદ ચાહકો એ પહેલાથી જ તેને બ્લોકબસ્ટર તરીકે જાહેર કરી દીધું છે.

yodha trailer launch in flight

yodha trailer launch in flight

News Continuous Bureau | Mumbai 

Yodha: સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટાની અભિનીત ફિલ્મ ‘યોદ્ધા’ નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મ ને જોડી સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા ડિરેક્ટ કરી છે. ફિલ્મ ‘યોદ્ધા’ એક હાઇજેક થયેલા પ્લેનની વાર્તા પર આધારિત છે. તેથી જ તેનું ટ્રેલર પણ ફ્લાઈટમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.. આ ટ્રેલર લોન્ચ દરમિયાન, કરણ જોહરે આખી ટીમ સાથે ફ્લાઈટના મુસાફરો સાથે ફિલ્મ વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Channel


 

યોદ્ધા નું ટ્રેલર 

રિલીઝ થયેલા ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા જબરદસ્ત એક્શનમાં જોવા મળી રહ્યો છે.આ ફિલ્મ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ ફરી એકવાર આર્મી ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યો છે.. સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના અભિનીત આ ફિલ્મનું અદ્ભુત ટ્રેલર જોયા પછી, લોકો તેને બ્લોકબસ્ટર જાહેર કરી ચૂક્યા છે. આ ટ્રેલર જોયા બાદ લોકો નો ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. 

સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા લિખિત અને દિગ્દર્શિત, યોદ્ધા આ વર્ષે 15 માર્ચે રિલીઝ થશે. વાર્તા એક એરક્રાફ્ટના અપહરણ અને ત્યાર બાદ બચાવ કામગીરીની આસપાસ ફરે છે.

આ સમાચાર પણ વાંચો : Kangana ranaut: અભિનય છોડી રાજનીતિ માં પ્રવેશ કરવા પર કંગના રનૌતે કર્યો ખુલાસો, કહી આ વાત

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

Drishyam 3 Day 1 Box Office Collection ૨ ઑક્ટોબરનો અસલ વિજય! ‘દ્રશ્યમ ૩’ માટે દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ માત્ર સાંજના શો પહેલાં ₹૪૦ કરોડથી વધુની બંપર કમાણી
Abhishek Bachchan On Kajra Re 2 Point 0 શું બનશે ‘કજરા રે 2.0’? અભિષેક બચ્ચન બોલ્યા ‘હું તો તૈયાર છું, પણ ઐશ્વર્યા અને પપ્પા…’
Gondhal India Oscar Entry Special Screening ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ફિલ્મ ‘ગોંધળ’ની દેશના 6 શહેરોમાં થશે સ્પેશિયલ સ્ક્રીનિંગ 6 ભાષાઓમાં દર્શાવાશે ફિલ્મ
Nushrratt Bharuccha Bali Accident બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાનો બાલીમાં ભયાનક અકસ્માત કરોડરજ્જુમાં ફ્રેક્ચર, એર એમ્બ્યુલન્સથી મુંબઈ લવાશે
Exit mobile version