Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Rohit purohit: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો અરમાન થયો ઘાયલ, રોહિત પુરોહિત ની પત્ની એ આપ્યું હેલ્થ અપડેટ

YRKKH Rohit purohit: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત પુરોહિત અરમાન પોદ્દાર ની ભૂમિકા ભજવી રહ્યો છે.રોહિત ઘાયલ થયો હતો. તેની આંખ માં ઇજા થઇ હતી હવે તેની પત્ની એ અભિનેતા ના હેલ્થ વિશે અપડેટ આપ્યું છે

YRKKH armaan poddar aka rohit purohit got injured wife sheena gave update

YRKKH armaan poddar aka rohit purohit got injured wife sheena gave update

News Continuous Bureau | Mumbai

YRKKH Rohit purohit: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત પુરોહિત અરમાન પોદ્દાર ની ભૂમિકા ભજવી રહ્યો છે. રોહિત સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. રોહિત તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના ફેન્સ સાથે શેર કરતો રહે છે. રોહિત પુરોહિતે તેની ઈન્સ્ટા સ્ટોરી દ્વારા તેના ફેન્સને જણાવ્યું કે તેની આંખમાં ઈજા થઈ છે. જેને લઈને તેના ચાહકો ચિંતા માં મુકાયા છે હવે રોહિત ની પત્ની શીના એ તેનું હેલ્થ અપડેટ આપ્યું છે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TMKOC Jheel mehta: જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે તારક મેહતા ની સોનુ, ઝીલ મહેતા ની વેડિંગ ડેટ થી ગેસ્ટ સુધી ની વિગતો આવી સામે

રોહિત પુરોહિત નું હેલ્થ અપડેટ 

રોહિત પુરોહિત ની પત્ની શીના એ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું કે, “કારનું બૂટ ખુલ્લું હતું, અને તેને અકસ્માતે ઈજા થઈ હતી. ઈજા ઘણી ગંભીર હતી.હું નજીકમાં હતી અને શું થયું તે જોવા દોડી. સૌ પ્રથમ, મેં રોહિત ને પ્રાથમિક સારવાર આપી જેથી ઊંડા ઘા માંથી વહેતું લોહી થોડું ઓછું થઈ શકે.”અભિનેતાની પત્નીએ કહ્યું કે રોહિત હવે ઠીક છે.


તમને જણાવી દઈએ કે રોહિત પુરોહિત ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના શૂટિંગ દરમિયાન કે સેટ પર ઘાયલ થયો ન હતો. વાસ્તવમાં, તેને આ ઈજા તેની સામાન્ય દિનચર્યા દરમિયાન થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version