Site icon

YRKKH: શું અભીરા નહીં કરી શકે અરમાન ને પ્રપોઝ? શું અભીરા ના પ્રસ્તાવ ને કરી દીધો અરમાને રિજેક્ટ, વાયરલ વિડીયો પર આપી લોકોએ આવી પ્રતિક્રિયા

YRKKH: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીરા અરમાન ને પ્રેમ કરવા લાગી છે હવે તે બહુ જલ્દી જ અરમાન ને પ્રપોઝ કરશે આ બધા ની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો નું દિલ તૂટી ગયું છે.

yrkkh armaan rejects abhira love confession leaked video goes viral

yrkkh armaan rejects abhira love confession leaked video goes viral

News Continuous Bureau | Mumbai

YRKKH: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ હાઇવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. સિરિયલ માં અભીરા અને અરમાન ને લોકો ખુબ પસંદ કરવા લાગ્યા છે. બંને ની કેમેસ્ટ્રી ચાહકો ને પસંદ આવી રહી છે. સીસીયલ માં જોવ મળી રહ્યું છે કે અભીરા અરમાન ને પ્રેમ કરવા લાગી છે અને બહુ જલ્દી જ તે અરમાન ને પ્રપોઝ કરવાની છે પરંતુ હવે આ બધાની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈએ ચાહકો નું દિલ તૂટી ગયું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan: સલમાન ખાનના ઘર પાસેથી બે વાર લોરેન્સ બિશ્નોઈ નામથી ગાડી બુક થઈ. ખળભળાટ..

 

સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો વાયરલ વિડીયો 

સોશિયલ મીડિયા પર સિરિયલ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અરમાન એ જ પઝલ ના ટુકડાઓ પરથી પસાર થાય છે જેને અભીરા એ પોતાના પ્રેમ ની લાગણી વ્યક્ત કરવા બનાવ્યો હતો. બાદમાં અભિરા તે ટુકડાઓ એકત્રિત કરતી જોવા મળે છે..આ વિડીયો જોયા પછી ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. કારણ કે દર્શકો માની રહ્યા હતા કે કદાચ હવે અરમાન અને અભિરા એક થઈ જશે.


આ વિડીયો પર એક યુઝરે લખ્યું, “તેનું કેઝ્યુઅલ વોક દર્શાવે છે કે તેણે અભિરાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.” અન્ય એકે લખ્યું, હવે દિલ તૂટવાનું છે મને લાગતું હતું કે તે આખરે અરમાનને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે પરંતુ તે તેના પ્રસ્તાવને ફગાવી દેશે. એક ખૂબ જ દુઃખદ એપિસોડ આવી રહ્યો છે. આગામી એપિસોડ જોઈને અમને ખૂબ જ અફસોસ થશે.” હવે સાચું શું છે એ તો આવનાર એપિસોડ માં જ ખબર પડશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version