Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, આ પાત્રો કરશે શો માં કમબેક

YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અભિરાનું દિલ ફરી તૂટી જશે, આ સાથે જ શો માં જુના પાત્રો કમબેક કરશે.

YRKKH Twist Armaan proposes Geetanjali Ruhi and Abheer to return soon

YRKKH Twist Armaan proposes Geetanjali Ruhi and Abheer to return soon

News Continuous Bureau | Mumbai

YRKKH Twist:  ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના આગામી એપિસોડ્સમાં દર્શકોને ઇમોશનલ ડ્રામા અને અચાનક ટ્વિસ્ટ જોવા મળશે. વાર્તા હવે માઉન્ટ આબુ પહોંચી છે જ્યાં અભિરા અરમાન ને મળવા જાય છે. ત્યાં તે અરમાનને એક કેફેમાં ગીતાંજલીને પ્રપોઝ કરતા જોઈને હચમચી જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: મુંબઈ માં ભારે વરસાદ હોવા છતાં અમિતાભ બચ્ચને નિભાવી તેમની પરંપરા, દર રવિવાર ની જેમ આ રવિવારે પણ ચાહકો ને મળ્યા બિગ બી, જુઓ વિડીયો

રૂહી અને અભીર કરશે કમબેક

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, ટૂંક સમયમાં શોમાં રૂહી અને અભીર ની પણ વાપસી થવાની છે. હવે જોવું રસપ્રદ રહેશે કે આ પાત્રોની વાપસી અરમાન અને અભિરાના સંબંધને કેવી અસર કરશે. શું અધૂરી કહાની ફરીથી શરૂ થશે કે બધું હમેશા માટે બદલાઈ જશે?


તમને જણાવી દઈએ કે, રુહી અને અભીર એ અભીરા ના ભાઈ બહેન છે. અને લિપ બાદ તેઓ વિદેશમાં છે. હવે આ બંને ની વાપસી શો માં શું ટ્વીસ્ટ લાવશે તે જોવું રહ્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version