YRKKH upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, શું પર નાનું અને રુહી ને ખબર પડશે અભીરા અને અક્ષરા વચ્ચે નું કનેક્શન?

YRKKH upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અભીરા અને અરમાન ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં શો ના નવા પ્રોમો એ લોકો નો ઉત્સાહ વધાર્યો છે.

by Zalak Parikh
YRKKH upcoming twist manish goenka knows the truth that abhira is akshara and abhinav daughter

News Continuous Bureau | Mumbai

YRKKH upcoming twist: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા સમય થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો લોકો ને પસંદ આવી રહ્યા છે. હાલ આ શો માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં હાલ અભીરા અને અરમાન ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં શો ના નવા પ્રોમો એ લોકો નો ઉત્સાહ વધાર્યો છે.

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર પર લાગ્યું પૂર્ણવિરામ, ઐશ્વર્યા ના આ એક વિડીયો કરી લોકોની બોલતી બંધ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં પરનાનું અભીરા ને પૂછી રહ્યા છે કે તું તો મસૂરી થી છે અને આ નથ ની વિધિ તો હિમાચલી છે તો પછી ત્યારબાદ અભીરા કહે છે કે મારા પિતાજી કસોલી ના હતા આ સાંભળી  પરનાનું અભીરા ને તેની માતા નું નામ પૂછે છે અભીરા જેવી તેની માતા નું નામ અક્ષરા કહેવા જાય છે કે પાછળ થી અવાજ ના ઘોંઘાટ માં મનીષ ગોયેન્કા તે નામ સાંભળી નથી શકતો પરંતુ ત્યારબાદ અભીરા તેના માતા પિતા ના ફોટા ની પૂજા કરવા જાય છે કે મનીષ તે ફોટા ને જોતા જ બોલે છે કે આ તો મારી અક્ષુ ની દીકરી છે. 


અક્ષરા અને અભિનવની તસવીર જોઈને રૂહી કેવી પ્રતિક્રિયા આપશે તે હજુ સુધુ સામે આવ્યું નથી.શું મનીષ ગોએન્કા ની જેમ રુહી ને પણ ખબર પડશે કે અભીરા અક્ષરા ની દીકરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More